સાવરિયા કોર્પોરેશનના સંચાલકો પૈસા મળી ગયા બાદ મશીન આપવાના બદલે પેઢીને તાળા મારી ફરાર શહેરના સોની બજારમાં ઓફિસ ધરાવતાં સોની વેપારી સાથે સીએનસી મશીનની ખરીદીમાં…
View More સોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડીrajkot news
દર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્કમાં રહેતાં યુવકની પત્ની પર પુરૂષ સાથે ભાગી ગયા બાદ પરત નહીં આવતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More દર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસબાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયા
કે.પી.સોસાયટીની ઘટના; બંને યુવાન સારવારમાં શહેરમાં રામવન નજીક આવેલી કે.પી.સોસાયટીમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝયા હતાં. બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More બાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયાકુવાડવા રોડ પાસે કવાર્ટરમાં મકાનમાંથી 79 હજાર મતાની ચોરી, સખી સામે શંકાની સોય
કુવાડવા રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદી શિતલબેન સંજયભાઈ લિંબાસીયાએ અજાણ્યા શખ્સ અથવા તેમની ઓળખીતા મુસ્કાનબેન સામે…
View More કુવાડવા રોડ પાસે કવાર્ટરમાં મકાનમાંથી 79 હજાર મતાની ચોરી, સખી સામે શંકાની સોયઘંટેશ્ર્વરમાં કારનું ભાડું ઉઘરાવવા ગયેલા યુવાન પર છરી વડે હુમલો
શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પાસે કારના ભાડાના પૈસાની ઉઘરાણી કરવા ગયેલા 21 વર્ષીય પિન્ટુભાઈ ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ પરમાર નામના યુવક પર…
View More ઘંટેશ્ર્વરમાં કારનું ભાડું ઉઘરાવવા ગયેલા યુવાન પર છરી વડે હુમલોવિકાસ કામો નહીં તો મત નહીં, નાગેશ્ર્વરવાસીઓની સ્પષ્ટ વાત
રસ્તાના કામો અધુરા, પાણી મળતું નથી, હોકર્સ ઝોન મંજૂર થતો નથી, પોલીસ ચોકી આપવા સહિતની પડતર માંગણીઓ શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નંબર એકમાં…
View More વિકાસ કામો નહીં તો મત નહીં, નાગેશ્ર્વરવાસીઓની સ્પષ્ટ વાતહૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી અસ્થિર મગજની યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.…
View More હૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શન
દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઝોન મુજબ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેને પરિપૂર્ણ કરવામાં આવકવેરા વિભાગને ઘણી મહેનત પણ કરવી પડે…
View More ભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શનવોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું
ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…
View More વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યુંરઘુવંશી સમાજ ટિકિટ કપાતા દુભાયો, ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ નિષ્ફળ ?
આગેવાનોને મનાવવા શહેર ભાજપ પ્રમુખની દોડધામ, શનિવારે ‘રઘુવંશી સ્વભિમાન સંમેલન’નું એલાન, વોર્ડ નં.1-2-3-14માં બહોળી સંખ્યામાં રઘુવંશી મતદારો ભાજપનો ‘ખેલ’ બગાડશે ? મહાનગરપાલિકાની ચૂંટણીને આડે ગણતરીના…
View More રઘુવંશી સમાજ ટિકિટ કપાતા દુભાયો, ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ નિષ્ફળ ?