દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો…
View More દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદrain
સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીલોઢવા પંથકમાં બારે મેઘ ખાંગા 12 કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદ
બ્રહ્મનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, તળાવ ઓવરફલો થતા જળબંબાકાર લોઢવા વિસ્તારમાં ગઈ 24 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદ થયો હતો. આજે બાર કલાક લધુ…
View More લોઢવા પંથકમાં બારે મેઘ ખાંગા 12 કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદમાણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદ
લીંબુડામાં જીલ્લાણા બુરીમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાંટવા ખારા ડેમનાં 14 દરવાજા ખોલી 31 હજાર પ્રતિ સેક્ધડ પ્રવાહ છોડાયો માણાવદર શહેર તથા આજુબાજુના ઘણા…
View More માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયા
મહુવાની માલણ નદી બે કાંઠે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત, NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ ભાવનગર જિલ્લામાં અડધાથી સાત ઇંચ વરસાદ પડ્યો છે.આજે પણ…
View More ગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયારૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂરસોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ
કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા…
View More સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠે
સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 8 ઈંચ આકાશી પાણી વરસી જતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ…
View More ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠેસુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં આજે સવારે છ વાગયા સુધીમા સુત્રાપાડામાં 85 મીમી 4 ઇંચ, વેરાવળમાં 58…
View More સુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચ