ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર…
View More ભારત-ઇંગ્લેન્ડ બીજી T20 પર પણ વરસાદનું વિઘ્ન?rain
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચ
ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. હવામાન વિભાગના…
View More છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીર
રાજકોટે સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમી ધારે તો…
View More ઉમિયાસાગરમાં 10.17, ફૂલઝરમાં 9.25, સોડવદરમાં 9.02, વેણુ-2માં 6.63, મોજમાં 4.72 ફૂટ નવા નીરરાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયી
ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 225 જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે…
View More રાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયીમેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધ
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ…
View More મેઘરાજાની તોફાની બેટિંગથી રાજ્યના વિવિધ 48 માર્ગો બંધદક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
સતત 8 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ, વધઇમાં 12.50, અંબિકા-ડોલવાણમાં 10, વાંસદા-વલસાડ-ચિખલી-ડાંગ-વાલોદ-ગણદેવીમાં 7થી 9 ઇંચ વરસાદથી પુર જેવી સ્થિતિ ગુજરાતમાં મોડેમોડે શરૂ થયેલા ચોમાસાએ ધમાકેદાર પધરામણી…
View More દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકારગુજરાત ઉપર પાંચ વરસાદી સીસ્ટમના મંડાણ, પાંચ દી’ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદ
ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસુ પૂરબહારમાં ખીલ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સમગ્ર તંત્ર એલર્ટ…
View More ગુજરાત ઉપર પાંચ વરસાદી સીસ્ટમના મંડાણ, પાંચ દી’ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદદ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચ
મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…
View More દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચસોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદકોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયો
લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ગીર પંથકના લોકો માટે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. ગત સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મોડી રાત્રિથી શરૂૂ…
View More કોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયો