ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસુ પૂરબહારમાં ખીલ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સમગ્ર તંત્ર એલર્ટ…
View More ગુજરાત ઉપર પાંચ વરસાદી સીસ્ટમના મંડાણ, પાંચ દી’ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદrain
દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચ
મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…
View More દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચસોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદકોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયો
લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ગીર પંથકના લોકો માટે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. ગત સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મોડી રાત્રિથી શરૂૂ…
View More કોડીનારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 24 કલાકમાં વધુ છ ઇંચ વરસાદ નોંધાયોજામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર
લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર…
View More જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયા
વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખાડો ન દેખાયો, પ્રથમ વરસાદે જ અકસ્માતોની ઘટનાથી જનતામાં તંત્ર સામે રોષ જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ…
View More ‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયાપહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના: હિમાચલમાં 49 રસ્તાઓ બંધ: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પણ બંધ હિમાચલમાં ચોમાસાના આગમનથી લોકો માટે રાહત અને મુશ્કેલીઓ બંને…
View More પહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોતઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યો
સીઝનના પહેલા વરસાદથી ખેતરો અને રસ્તાઓમાં પાણી પાણી ઉપલેટા ચાલુ વર્ષ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ…
View More ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યોમાણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા
42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ…
View More માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાગુજરાતમાં મેઘતાંડવ! 24 કલાકમાં 172 તાલુકામાં મેઘમહેર, વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ વરસતાં આભ ફાટ્યા…
View More ગુજરાતમાં મેઘતાંડવ! 24 કલાકમાં 172 તાલુકામાં મેઘમહેર, વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર