એક જ દિવસમાં 300 મી.મી.થી વધુ વરસાદ પડતાં ભારે હાલાકી: મુંબઇ-પૂણે માર્ગ- ટ્રેન વ્યવહાર બંધ: શાળા-કોલેજો બંધ, યુનિ. પરીક્ષાઓ મોકૂફ: અનેક ફલાઇટ્સ ડાઇવર્ટ: આજે પણ…
View More મુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોતrain
માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
નગરપાલિકાની ગંભીર બેદરકારીનો આપના રાજુભાઇ બોરખતરીયાનો આક્ષેપ: તાત્કાલિક પગલા ભરવા માંગ માણાવદર નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું…
View More માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર
રાવલ-શાહી-માલણ સહિતની નદીઓના પૂરે મચાવી તબાહી, અનેક ગામો પાણીમાં ડૂબ્યા, રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર ઠપ સૈયદ રાજપરા બંદરે 10 બોટો ફંગોળાઇ, પાંચ માછીમારોને બચાવાયા,…
View More ઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતરગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી જિલ્લામાં…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યોઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, 6 ગામોમાં હાઈએલર્ટ જાહેર
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર અને ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી સીધું ઓઝત નદીમાં ઠલવાઈ…
View More ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, 6 ગામોમાં હાઈએલર્ટ જાહેર48 કલાક મહત્વના, સૌરાષ્ટ્રમાં રેડ અને બાકી વિસ્તારોમાં યલો-ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર, રાજ્યમાં એકસાથે છ જેટલી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે…
View More 48 કલાક મહત્વના, સૌરાષ્ટ્રમાં રેડ અને બાકી વિસ્તારોમાં યલો-ઓરેન્જ એલર્ટસોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત
કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત…
View More સોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરતઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમી
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમીમુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યા
જુહુ વિસ્તાર જળબંબાકાર, ‘જનક’ બંગલામાં ઘૂંટણ સુધી પાણી ભરાયા મુંબઈમાં ભારે વરસાદથી શહેરના કેટલાક ભાગો ફરી એકવાર ઠપ્પ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ…
View More મુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યાસોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો
માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…
View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો