ભારતે પાકિસ્તાન સામે અચાનક સ્વીકારી લીધેલા યુદ્ધવિરામે દેશનાં કરોડો લોકોને આંચકો આપી દીધો હતો અને એક યુદ્ધવિરામે અનેક સવાલ ખડા કરી દીધા હતા. તેમાં સૌથી…
View More યુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છેpm modi
આજે રાત્રે 8 વાગ્યે PM Modi રાષ્ટ્રજોગ સંબોધન કરશે, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલી વાર આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે.પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ હવે…
View More આજે રાત્રે 8 વાગ્યે PM Modi રાષ્ટ્રજોગ સંબોધન કરશે, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતીવર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશ
અમેરિકી ઉપપ્રમુખને પણ જણાવી દીધું, ભારતના નિર્ણયો કોઈ દેશથી પ્રભાવિત નહીં થાય પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી બાદ એક બ્રીફિંગમાં, એક અધિકારીએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, વહાં…
View More વર્હાં સે ગોલી ચલેગી તો યર્હાં સે ગોલા, મોદીનો સશસ્ત્ર દળોને સાફ સંદેશઆતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ…
View More આતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશPM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીએ ગુજરાતના…
View More PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈએક કાંકરે અનેક પંખી: મોદી ભૂ-રાજનીતિના ગ્રાન્ડ માસ્ટર બન્યા
પહેલગામ હુમલામાં કણસતી, લાચાર મહિલાઓને ભારત માતાનું ગૌરવ હણાયાનું ચિન્હિત કર્યું, સિંદૂરના પ્રતીકનો અને પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી દળોના ચહેરા તરીકે બે મહિલા અધિકારીઓને રજૂ…
View More એક કાંકરે અનેક પંખી: મોદી ભૂ-રાજનીતિના ગ્રાન્ડ માસ્ટર બન્યાPM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા
ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન…
View More PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં સેનાની…
View More ‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયાલક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યા
ભારતના હવાઈ હુમલા પછી સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ…
View More લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યાપહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના…
View More પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો