મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીmurder
રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખી
આરોપીનો પરિવાર ગામમા પ્રસંગે આવ્યો અને ખંઢેર મકાને પહોંચતા ઘટનાની જાણ થઇ: બાળ આરોપી સહિત બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં…
View More રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખીપોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
પોરબંદરમાં રહેતા યુવાન ઉપર રાણાવાવની પૂર્વ પ્રેમિકાના પતિ અને ભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો…
View More પોરબંદરમાં પૂર્વ પ્રેમિકાના ભાઇ અને પતિ સહિતના શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધુંસુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત
અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા…
View More સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોતમોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યારાજકોટની બે વણઉકેલ હત્યામાં તાંત્રિક નવલસિંહની સંડોવણીની શંકા
આજી નદીમાંથી મળેલું બાળકનું કપાયેલું માથું અને લાલપરી પાસેથી મહિલાના મૃતદેહના ટુકડામાં તાંત્રિકવિધિ નવલસિંહે કર્યાની શંકાથી ફેર તપાસ ભગવતીપરાના મુસ્લિમ પરિવારના સભ્યો સહિત 13…
View More રાજકોટની બે વણઉકેલ હત્યામાં તાંત્રિક નવલસિંહની સંડોવણીની શંકાતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણીલીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે…
View More લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યાભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા
ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે…
View More ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યાહિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો
છેલ્લા દોઢ મહિનાથી દંપતી વચ્ચે ચાલતી માથાકૂટનો કરુણ અંજામ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ હિસ્ટ્રીશીટરની હત્યામાં બે ની ધરપકડ આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ જેતપુરના પેઢલા…
View More હિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો