વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…
View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશmurder
‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા
યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…
View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસાવીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકાર
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાનની ચાર શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાના બનાવના બીજા દિવસે મૃતકના પરિવારે…
View More વીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકારલખનઉમાં હેવાન બન્યો પુત્ર, માતા અને 4 બહેનની હોટેલમાં જ કરી હત્યા
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ બન્યો છે. એક દીકરાએ જ તેની માતા અને ચાર…
View More લખનઉમાં હેવાન બન્યો પુત્ર, માતા અને 4 બહેનની હોટેલમાં જ કરી હત્યા1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી
બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો…
View More 1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધીમોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યું
ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યુંવીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા
ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં…
View More વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યાકુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદકચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી
ગુજરાતનો સામાજિક માહોલ મહિલાઓ માટે એકંદરે સુરક્ષિત અને સન્માનજનક ગણાતો હોવા છતાં તેમની પ્રત્યે ગુનાખોરીના બનાવો નોંધપાત્ર સંખ્યામાં છે.માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની એક ઘટના…
View More કચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખીરાજુલાના બાબરિયાધારમાંથી અઢી માસથી ગુમ મહિલાના કૂવામાંથી કંકાલ મળ્યા, પ્રેમીએ ઢીમ ઢાળી દીધું’તું
રાજુલાની એક યુવતીને બાબરીયાધારના યુવક સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે રહેતી હતી. પરંતુ યુવકની પત્ની સાથે ઝઘડો થતા પ્રેમીએ તેને અઢી માસ પહેલા માથામા કુહાડી…
View More રાજુલાના બાબરિયાધારમાંથી અઢી માસથી ગુમ મહિલાના કૂવામાંથી કંકાલ મળ્યા, પ્રેમીએ ઢીમ ઢાળી દીધું’તું