મહિલાને સાથે રાખવા બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી, હત્યારા રિક્ષાચાલકની ધરપકડ રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ…
View More જેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યાmurder
પુત્ર ક્રિકેટર બને અને ખર્ચા-શોખ પૂરા કરવા ભૂવાએ 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
પોલીસને ભૂવાના મોબાઇલમાંથી રેકોર્ડિંગ મળી આવ્યું: પરિવાર કે ગ્રામજનોમાં ભૂવાના મોતથી કોઇ અફસોસ નથી નવલસિંહે ઉજ્જેનમાં કાળી વિદ્યા શીખી, ગુરુ શૈલેષ બાવાજી પાસેથી સાઇનાઇડની ટ્રીક…
View More પુત્ર ક્રિકેટર બને અને ખર્ચા-શોખ પૂરા કરવા ભૂવાએ 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટલગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!
બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી…
View More લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!પત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિ
જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક રાજપૂત યુવાનની નાની ખાવડી ગામનાજ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો…
View More પત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિરાજકોટની યુવતીની હત્યા કરનાર પરિણીતા પોલીસમાં હાજર થતા ધરપકડ
રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ગીરધરભાઇ ભાલીયા (ઉ.24) રાજકોટથી ગોંડલ તેના પ્રેમી કિશન હાડાને મળવા આવી હતી. કિશને વાછરા રોડ સ્કુલ સામે આવેલી…
View More રાજકોટની યુવતીની હત્યા કરનાર પરિણીતા પોલીસમાં હાજર થતા ધરપકડભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તીસુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી…
View More સુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરીગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…
View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત
રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…
View More ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાતભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી…
View More ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!