જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડmurder
રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…
View More ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયોજામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની…
View More ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધોલગ્ન મંડપમાં જ એકતરફી પ્રેમીએ ક્ધયાને ભડાકે દીધી
બક્સરમાં, વરમાળા સમારંભ દરમિયાન સ્ટેજ પર એક દુલ્હનને ગોળી મારી દેવામાં આવી. તેના પ્રેમીએ જાહેરમાં દુલ્હનના પેટમાં ગોળી મારી દીધી જ્યારે તે સ્ટેજ પર ઉભી…
View More લગ્ન મંડપમાં જ એકતરફી પ્રેમીએ ક્ધયાને ભડાકે દીધીભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ટ્રક…
View More ભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યામોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો
મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યોનીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધા
લખનૌમાં 19 વર્ષના પુત્રનું રાક્ષસી કૃત્ય: નાની બહેન સામે જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો: ફરિયાદ કરવા પોતે જ ગયો: માથુ હજી ગાયબ દેશભરમાં નેશનલ એલિજિબિલિટી…
View More નીટનું દબાણ કરતા પિતાને પુત્રએ ઠાર મારી લાશના કટકા બેરલમાં ભરી દીધાભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયા
ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનના લેવડદેવડના મામલે યુવકની હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં ભાવનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ…
View More ભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયા