WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

  મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા…

View More WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત

    સોમવારની રાત્રે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે 9:35 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ચિમ રેલ્વે સ્ટેશન નજીક એક ઝડપી ગતિએ…

View More મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત

મુંબઇ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી, 40 લોકોનો બચાવ

ફિલ્મ નિર્માતા સંદીપસિંહને એકટ્રેસ અંકિતા લોખંડે-વિકી જૈને બચાવ્યા મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં 23 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી તેમાં તમામ લોકોને બચાવી લેવાયા…

View More મુંબઇ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી, 40 લોકોનો બચાવ

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટી

ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત…

View More મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટી

જેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝ

જેકલિન ફર્નાન્ડિઝ જરૂૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જોવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ…

View More જેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝ

મુંબઈના ગુજરાતી વેપારીના ઘરમાંથી 22 લાખના દાગીના લઈ નોકર ફરાર

મુંબઈના માટુંગા વિસ્તારમાં ભાઉદાજી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ગુજરાતી વેપારી કૌશલ અરવિંદ ભુવાના ઘરમાંથી આશરે 22 લાખ રૂૂપિયાના સોના અને હીરાના…

View More મુંબઈના ગુજરાતી વેપારીના ઘરમાંથી 22 લાખના દાગીના લઈ નોકર ફરાર

આર્થિક રાજધાની મુંબઇ બન્યું ગેસ ચેમ્બર, બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો

AQI લેવલ ખતરનાક લેવલે પહોંચ્યો, મારગાવં-મલાડ- બોરીવલી- અંધેરી- પવઇ-મુલુંડ એરિયામાં GRAP 4 લાગુ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વર્ષોથી ચાલુ છે, પરંતુ મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને…

View More આર્થિક રાજધાની મુંબઇ બન્યું ગેસ ચેમ્બર, બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો

તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે

T 20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવાના ICC ના નિર્ણય સામે શિવસેના (ઞઇઝ) ના નેતા આદિત્ય ઠાકરેન પેટમાં તેલ રેડાયું છે. અને દરેક ફાઈનલ…

View More તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે

મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ

માતાજીએ સ્વપ્નમાં આવી શૃંગાર માગ્યાનો પૂજારીનો બચાવ મુંબઈનો એક વીડિયો વાઇરલ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ચેમ્બુર વિસ્તારના એક મંદિરમાં હિંદુ દેવી કાલી…

View More મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ

બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ

રવિવારે વહેલી સવારે હૈદરાબાદ જતી ગલ્ફ એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગઈ હતી. એરપોર્ટ અધિકારીઓને ઇમેઇલ દ્વારા…

View More બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ