હોરર ફિલ્મો હાલમાં ગ્લોબલી અને ખાસ કરીને ભારતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હોલિવૂડની ’ઓબ્સેશન’, ’બેકરૂૂમ્સ’ અને ’સિનર્સ’ જેવી ફિલ્મોથી લઈને ભારતીય ફિલ્મો…
View More જેકલીન ફર્નાન્ડિઝ પ્રથમ વખત હોરર ફિલ્મના લીડ રોલમાં મળશે જોવાJacqueline Fernandez
જેક્લીન મની લોન્ડરિંગ કેસમાં સમાન ભાગીદાર, EDનો ઝટકો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગઇકાલે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની અરજીનો વિરોધ કર્યો હતો, જેમાં કથિત છેતરપિંડી કરનાર…
View More જેક્લીન મની લોન્ડરિંગ કેસમાં સમાન ભાગીદાર, EDનો ઝટકોપ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે, ઠગ સુકેશે જેકલીનને ફરી લખ્યો પત્ર
જેલવાસ કાપતો ઠગ સુકેશ ચંદ્રશેખર ફરી એકવાર હેડલાઇન્સમાં છે, તેમણે જેકલીન ફર્નાન્ડીઝને સંબોધિત બીજો એક પ્રેમ પત્ર પ્રકાશિત કર્યો છે. આ એક એવી પેટર્ન બની…
View More પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે, ઠગ સુકેશે જેકલીનને ફરી લખ્યો પત્રજેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝ
જેકલિન ફર્નાન્ડિઝ જરૂૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જોવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ…
View More જેકલિન મુંબઈની સડકો પરના બાળકો માટે બની સાન્તા કલોઝજેકલિન ફર્નાન્ડિઝનું ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ-2025માં સન્માન
જેકલિન ફર્નાન્ડિઝનું તાજેતરમાં જ ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ 2025માં સન્માન કરવામાં આવ્યું છે. ઇટાલીના રિમિની ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડની ગ્રાન્ડ ઇવેન્ટની…
View More જેકલિન ફર્નાન્ડિઝનું ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ-2025માં સન્માનમહાઠગે વેલેન્ટાઇન-ડે એ જેકલિનને પ્રાઇવેટ જેટ ગિફટ આપ્યું
200 કરોડની છેતરપિંડી કેસમાં જેલાધીન સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને બેબી ગર્લ તરીકે સંબોધી પાગલની માફક પ્રેમ કરતો હોવાનું જણાવ્યું: જેકલિન તેના હૃદયરૂપે ફરી જન્મ લે…
View More મહાઠગે વેલેન્ટાઇન-ડે એ જેકલિનને પ્રાઇવેટ જેટ ગિફટ આપ્યું