વર્ષ 1942માં, બ્રિટિશ વાઈસરોય લિનલિથગો કુંભનો મેળો જોવા આવ્યા હતા. મદન મોહન માલવિયા તેમની સાથે હતા. લાખો લોકોની રેલી. ધ્રૂજતા ભક્તો. સંગમ કાંઠે ડુબકી…
View More બસ બે પૈસા…, માલવિયાજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું હતુંMahakumbh
મહાકુંભમાં બ્રાન્ડ પ્રમોશન માટે કંપનીઓની હોડ લાગી
એક ગેટમાં જાહેરાતના રૂા.25 લાખ, હોર્ડિંગનો ભાવ રૂા.3 લાખ છતાં ITC, કોકાકોલા, અદાણી, રિલાયન્સ, બીસ્લેરી જેવી કંપનીઓની પડાપડી પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના સ્નાન સાથે કુંભ મેળાની…
View More મહાકુંભમાં બ્રાન્ડ પ્રમોશન માટે કંપનીઓની હોડ લાગીસુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ
ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જતા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના…
View More સુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલમહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ ‘કલ્પવાસ’ કરશે
સુધા મૂર્તિ, સાવિત્રી દેવી જિંદાલ, હેમામાલિની પણ ડૂબકી લગાવશે મહાકુંભમાં ભાગ લેવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ આવી રહી છે. તેમાંથી…
View More મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ ‘કલ્પવાસ’ કરશેસોમવારથી પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો શુભારંભ
સોમવારથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો પ્રારંભ થશે 13 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહાકુંભમાં દેશ-વિદેશથી 40 થી 4પ કરોડ લોકો…
View More સોમવારથી પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો શુભારંભરાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓ મોકૂફ
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ શહેર ઝોનકક્ષાની કલા મહાકુંભ-2024 અંતર્ગત યોજાનારી…
View More રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓ મોકૂફમહાકુંભ દરમિયાન રામલલ્લાના દર્શનનો સમય 1 કલાક લંબાવાયો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરીથી અયોધ્યામાં રામલલાના દર્શનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી…
View More મહાકુંભ દરમિયાન રામલલ્લાના દર્શનનો સમય 1 કલાક લંબાવાયોમહાકુંભમાં ખલેલ પહોંચાડશે તો માર મારી ભગાડશું, ખાલિસ્તાની પન્નુને અખાડા પરિષદનો જવાબ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ કથિત રીતે મહા કુંભને નિશાન બનાવવાની ધમકી આપી છે. અખિલ ભારતીય અખાડા પરિષદે આ ધમકી પર તીખી પ્રતિક્રિયા આપી છે અને…
View More મહાકુંભમાં ખલેલ પહોંચાડશે તો માર મારી ભગાડશું, ખાલિસ્તાની પન્નુને અખાડા પરિષદનો જવાબરાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇ
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલ્વે મહાકુંભ મેળાની 2 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જે રાજકોટ ડિવિઝનમાં થી પસાર…
View More રાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇપ્રયાગરાજ મહાકુંભના ઉદ્ઘાટન પહેલાં જ શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યા
બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થઈ રહ્યું છે ગંગા-યમુના સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર 13 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ યોજાશે. આ…
View More પ્રયાગરાજ મહાકુંભના ઉદ્ઘાટન પહેલાં જ શ્રધ્ધાળુઓ ઊમટી પડ્યા