સોમવારથી પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો શુભારંભ

  સોમવારથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો પ્રારંભ થશે 13 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહાકુંભમાં દેશ-વિદેશથી 40 થી 4પ કરોડ લોકો…

 

સોમવારથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો પ્રારંભ થશે 13 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહાકુંભમાં દેશ-વિદેશથી 40 થી 4પ કરોડ લોકો સંગમમાં પવિત્ર ડુબકી લગાવવા આવશે. મેળાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહયો છે. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો તેમના અખાડાના રાસ-રસાલા સાથે પહોંચી ગયા છે. તસવીરોમાં મહાકુંભ મેળામાં આગવા આકર્ષણ સાથે ઉપસ્થિત સંતો-મહંતો, તેમના સેવકો અને અવનવા કરતબો રજૂ કરતા અખાડાના સાધુઓ નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *