જામનગરના અતિ ચકચાર જનક એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ કે જે ચાલુ કેસ દરમિયાન 7 વર્ષ બાદ પોતે સંડોવાયેલા નથી, તેવી…
View More એડવોકેટની હત્યાના કેસમાં બે આરોપી અને ત્રણ સાહેદોને એક-એક લાખનો દંડjamnagar
હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયો
જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી…
View More હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયોજામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાન
જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રને રાહત: જામવંથલીની બેઠક પર 43.95 ટકા મતદાન: તમામ ઇવીએમ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ: આવતીકાલે પરિણામ જામનગર જિલ્લાની…
View More જામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાનશહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયા
જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900…
View More શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયાઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું…
View More ઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશનમોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર નજીક મોટા થાવરીયા ગામ પાસે બનાવાયેલા બંગલાઓ પૈકીના એક બંગલામાંથી એલસીબી ની ટુકડી એ દરોડો પાડી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો અને…
View More મોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયોજિલ્લાના 83 મથકો પર આવતીકાલે સવારથી મતદાન
કુલ 329 ઇ.વી.એમ. ફાળવાયા, 28 ઝોનલ અને 478 કર્મીઓ ચૂંટણી ફરજમાં કલેકટરે તમામ વિગતો જાહેર કરી 4 એએસપી, 8 પીઆઇ અને 400 પોલીસ, હોમગાર્ડ, એસઆરપી…
View More જિલ્લાના 83 મથકો પર આવતીકાલે સવારથી મતદાનમાધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરી
રૂપિયા 5,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.38 લાખની ઉઠાંતરી જામનગર માં તંબોલી ભવન આવાસમાં રહેતા કિશોરભાઈ કરસનદાસ ભગત નામના 69 વર્ષના બુઝુર્ગ, કે…
View More માધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરીએમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસ
જામનગર ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એક પ્રોફેસર-કમ-ડોક્ટર સામે જાતિય સતામણી અંગે ની ફરિયાદ ઉઠવા પામી હતી. જેની જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ કરવામાં…
View More એમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસસચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત
જામનગર નજીક સચાણા માં રહેતો અને માછીમારી કરતો અસગર ઇસાભાઈ જગા નામનો 45 વર્ષનો વાઘેર યુવાન ગત 12 તારીખે સવારે પાંચેક વાગ્યાના અરસામાં દરિયાઈ…
View More સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત