જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.…
View More હિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોતjamnagar
જામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજય
કાલાવડમાં 28માંથી 26, જામજોધપુરમાં 27 બેઠક ઉપર કમળ ખિલ્યું, આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું ધ્રોલમાં 15 બેઠકો સાથે ભાજપનું શાસન, કોંગ્રેસને 8 બેઠકો મળી…
View More જામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજયપટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી…
View More પટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવીસ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલ
જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને…
View More સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલજોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલમભા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ જિલ્લાના સાંતલપુરથી દ્વારકાધીશના દર્શને જઈ રહેલ એક પદયાત્રી સંઘ ઉપર અજાણ્યુ વાહન કાળ…
View More જોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોતઅમેરિકાથી જામનગરની યુવતીને ડિપોર્ટ કરાઇ
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને આજે ત્રીજા તબક્કામાં દેશનિકાલ કરવામાં આવશે અને અમદાવાદ લાવવામાં આવશે. આજે બે ફ્લાઇટ દ્વારા 20 થી વધુ ગુજરાતીઓ ભારત પહોંચશે.…
View More અમેરિકાથી જામનગરની યુવતીને ડિપોર્ટ કરાઇભીમવાસમાં હથિયારથી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, ગુનો દાખલ
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાશ ભાગ થઈ હતી.ચારથી…
View More ભીમવાસમાં હથિયારથી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, ગુનો દાખલવેપારી યુવાનને ત્રિપુટી ઠગ ટોળકીએ માર્યો રૂા.16.51 લાખનો ધુંબો
જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. રાજસ્થાનની પેઢીના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે…
View More વેપારી યુવાનને ત્રિપુટી ઠગ ટોળકીએ માર્યો રૂા.16.51 લાખનો ધુંબોસાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોત
જામનગર- રાજકોટ રોડ પર સાંઢીયા પૂલ પાસે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ અને રીક્ષા છકડા વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં રીક્ષા છકડાના ચાલક નું…
View More સાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોતનવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે…
View More નવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યા