બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ફરજ દરમિયાન PGVCLના કર્મચારીનું કરુણ મોત નિપજતાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાણપુર PGVCL વિભાગમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય…
View More રાણપુરમાં વીજપોલ પરથી નીચે પટકાતા PGVCLના કર્મચારીનું મૃત્યુjamnagar
જામનગરમાં કચરાના નિકાલના કરોડોના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શરૂૂ કરાયેલો ’વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મનપા…
View More જામનગરમાં કચરાના નિકાલના કરોડોના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપજામનગર અને દ્વારકા જિલ્લામાં PGVCLની કાર્યવાહી, 105 સ્થળે વીજચોરી ઝડપાઇ
જામનગર પીજીવીસીએલની શહેર અને ગ્રામ્ય કચેરીઓ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારથી…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં PGVCLની કાર્યવાહી, 105 સ્થળે વીજચોરી ઝડપાઇતણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત…
View More તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશેજામનગરમાં રોમિયાઓને ‘ગરબે’ રમાડતી પોલીસની શી ટીમ
જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની ’શી ટીમ’ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડ માં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં…
View More જામનગરમાં રોમિયાઓને ‘ગરબે’ રમાડતી પોલીસની શી ટીમજામનગરમાં થાર હેઠળ કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુ:ખમાં થાર કારથી આઈ-20 કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત…
View More જામનગરમાં થાર હેઠળ કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યોજામનગરમાં દૂધનું ચેકિંગ: 80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેવાયા
જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે 45-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જામનગર મહાનગરપાલિકાની ફૂડ…
View More જામનગરમાં દૂધનું ચેકિંગ: 80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેવાયાજામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇ
મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે…
View More જામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇજામનગરમાં થાર જીપની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાઈ: ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત
જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.…
View More જામનગરમાં થાર જીપની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાઈ: ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોતજામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
નવરાત્રીના તહેવારો દરમિયાન જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે, તથા અનિચ્છનીય બનાવો ’ન’ બને તે માટે જામનગર પોલીસે તકેદારી ના ભાગરૂૂપે સંવેદનશીલ…
View More જામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ