39 બોલમાં હેનરિક કલાસેને ફટકારી IPLના ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી IPL 2025 મા સનરાઈઝર્સ હૈદરાબાદ એ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 110 રનથી ભવ્ય…
View More KKR સામે 110 રનથી ભવ્ય વિજય સાથે હૈદરાબાદનું IPLને ગુડબાયindia
સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા જુઠાણા ફેલાવનારા લોકો વિકૃત માનસ ધરાવે છે
ભારતમાં રાજકારણીઓની માનસિકતા તો હલકી છે જ પણ સામાન્ય લોકો પણ તેમના જેવા થતા જાય છે એવું લાગે છે. કોઈ પણ મુદ્દાને રાજકીય રંગે રંગીને…
View More સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા જુઠાણા ફેલાવનારા લોકો વિકૃત માનસ ધરાવે છેવોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ગોળીબાર: કોન્સ્ટેબલનું મોત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક…
View More વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ગોળીબાર: કોન્સ્ટેબલનું મોતઅમૃતસરમાં અકાલી દળના નેતાની ગોળી મારી હત્યા
પંજાબના અમૃતસરના જંડિયાલા ગુરુમાં વોર્ડ નંબર 2ના અકાલી દળના કાઉન્સિલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃતસરના છહેરતા સાહિબમાં ગોળીબાર થયો છે. મોટરસાઇકલ…
View More અમૃતસરમાં અકાલી દળના નેતાની ગોળી મારી હત્યામહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષા
કેરલમાં 24મી મેએ ચોમાસાની સતાવાર એન્ટ્રી પછી દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. પડોસી રાજય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની સતાવાર એન્ટ્રીની ઘોષણા થઇ છે. આ…
View More મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષાહવાઇદળના ચાર પ્રહાર અને પાક. ઘૂંટણિયે
ઓપરેશન સિંદુર સામે પાકિસ્તાનનું બુન્યાન અલ-માર્સુદ માત્ર 8 કલાકમાં નિષ્ફળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભીષણ લશ્કરી મુકાબલામાં ભારતીય સેનાએ જબરદસ્ત બહાદુરી દર્શાવી. જવાબમાં, પાકિસ્તાને…
View More હવાઇદળના ચાર પ્રહાર અને પાક. ઘૂંટણિયેનાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક.ને અધિકાર નથી: ભારતનું હલ્લાબોલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં…
View More નાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક.ને અધિકાર નથી: ભારતનું હલ્લાબોલસરદાર ફેમ અભિનેતા મુકુલ દેવનું નિધન
સલમાન ખાન, સંજય દત્ત અને શાહિદ કપૂર સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મુકુલ દેવે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક…
View More સરદાર ફેમ અભિનેતા મુકુલ દેવનું નિધનરેતી-કપચીના ધંધાના વિવાદમાં પરિવારના પાંચ સભ્યો પર ગોળીબાર: ત્રણ ભાઇઓનાં મોત
શનિવારે સવારે બક્સરમાં ગુનેગારોએ એક જ પરિવારના પાંચ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં ત્રણ સગા ભાઈઓનું મૃત્યુ થયું. બે લોકોની હાલત…
View More રેતી-કપચીના ધંધાના વિવાદમાં પરિવારના પાંચ સભ્યો પર ગોળીબાર: ત્રણ ભાઇઓનાં મોતમૈસુર પાક મૈસુરશ્રી, ગુંદ પાક બન્યો ગુંદશ્રી: જયપુરના વેપારીઓની પાક સામે મીઠી સ્ટ્રાઇક
રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી પપાકથ શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ મૈસૂર પાકનું નામ મૈસૂર…
View More મૈસુર પાક મૈસુરશ્રી, ગુંદ પાક બન્યો ગુંદશ્રી: જયપુરના વેપારીઓની પાક સામે મીઠી સ્ટ્રાઇક