IPL 2025 SRH માટે યોગ્ય નથી રહ્યું. 14 મેચમાંથી માત્ર 6 જીતેલી આ ટીમ પ્લેઓફથી ચૂકી ગઈ. જેથી તેમનો આઇપીએલની આ સિઝનનો પ્રવાસ અહીં…
View More SRHની માલિક કાવ્યા મારન નબળા ખેલાડીઓને રિલીઝ કરશેindia
મુંબઇને હરાવી પંજાબ પોઇન્ટ ટેબલમાં નંબર વન સ્થાને
મુંબઇ ઇન્ડિયન્સનો ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો, પ્લેઓફની રેસ વધુ રોમાંચક IPL 2025 માં એક રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવીને પોઈન્ટ…
View More મુંબઇને હરાવી પંજાબ પોઇન્ટ ટેબલમાં નંબર વન સ્થાનેમાયાનગરી મુંબઇ જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ
મહારાષ્ટ્રની રાજધાનીમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 16 દિવસ વહેલું આવી ગયું છે, અને હવામાન વિભાગે સમગ્ર મુંબઈને રેડ એલર્ટ પર મૂક્યું છે. શહેરના કેટલાક…
View More માયાનગરી મુંબઇ જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇભારત ખરેખર ચોથું મોટું અર્થતંત્ર બન્યું કે વા વાયો ને નળિયું ખસ્યા જેવો તાલ છે?
ભારત ખરેખર સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ? નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) બી.વી.આર સુબ્રહ્મણિયમે શનિવારે એક…
View More ભારત ખરેખર ચોથું મોટું અર્થતંત્ર બન્યું કે વા વાયો ને નળિયું ખસ્યા જેવો તાલ છે?હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યા
હરિયાણાના પંચકુલામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પંચકુલાના સેક્ટર-27માં…
View More હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યામહારાષ્ટ્રમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નંદુરબાર જિલ્લામાં ગુજરાતીઓની કારને અકસ્માત નડ્યો છે. કાર ખીણમાં ખાબકતાં 3 લોકોના મોત થયાં છે. અન્ય…
View More મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3 લોકોના મોતમુંબઈમાં મેઘ તાંડવ : કોલાબામાં 107 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ
લોકલ ટ્રેન સેવાઓ, હવાઈ વ્યવહાર ખોરવાયા, વૃક્ષો ઉખડી પડ્યા મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કોલાબામાં સૌથી વધુ વરસાદ…
View More મુંબઈમાં મેઘ તાંડવ : કોલાબામાં 107 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયો
દેશમાં ભાંગફોડિયા તત્ત્વો સામેનું અભિયાન જારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથે સંબંધિત…
View More ભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયોVIDEO: સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી માંડ માંડ બચ્યા!!! દરિયામાં બોટ પલટી મારી જતાં મચ્યો હાહાકાર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા ગાંગુલીનો બોટ ટ્રેજેડીમાં ચમત્કારિક બચાવ થયો હતો. . બંને ઓડિશાના…
View More VIDEO: સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી માંડ માંડ બચ્યા!!! દરિયામાં બોટ પલટી મારી જતાં મચ્યો હાહાકારકોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું ઉચકયું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આજે આરોગ્ય મંત્રાલય…
View More કોરોનાએ ફરી માથું ઉચક્યું! દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, જાણો તમારા રાજ્યની સ્થિતિ