ભારત પર અમેરીકાએ ઝીકેલા પ0 ટકા ટેરીફ વચ્ચે ડોલર સામે રૂપિયાનો રકાશ નિકળતા 88.29 નાં નવા ઓલ ટાઇમ લો પર પહોંચી ગયો છે. જયારે સોના…
View More ટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએindia
PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવાના મામલે બિહારમાં રાજકીય તોફાન મચ્યું છે. આ મામલે આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ…
View More PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપીકાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત
માત્ર રામમંદિર અભિયાનને સમર્થન હતું, અન્ય ઠેકાણે સ્વયંસેવકો પોતાની રીતે આંદોલનમાં જોડાઇ શકે છે: સરકાર સાથે કોઇ મતભેદ નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના પ્રમુખ…
View More કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવતRBIના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ IMFમાં જોડાશે
એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને કેબિનેટની મંજૂરી ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ…
View More RBIના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ IMFમાં જોડાશેઆ તો ઉંદરડું હાથીને પાટુ મારવા નીકળ્યું, ભારત પર ટેરિફ એટલે આત્મઘાતી પગલું
બ્રિકસ દેશો વધુ મજબૂત બનશે: અમેરિકન અર્થશાસ્ત્રી કાળઝાળ ભારત પર 50 ટકા ટેરિફ લાદીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં જ ઘેરી લેવામાં આવ્યા છે. ઘણા…
View More આ તો ઉંદરડું હાથીને પાટુ મારવા નીકળ્યું, ભારત પર ટેરિફ એટલે આત્મઘાતી પગલુંઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયા
ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. ચમોલી જિલ્લાના દેવલ બ્લોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં પતિ-પત્ની ગુમ છે અને બે લોકો ઘાયલ…
View More ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયા25% પેનલ્ટી ટેરિફ ઘટાડો પછી જ વાતચીત: ભારતનો વળતો ઘા
અમેરિકા સાથે વર્ષો સુધી ચાલેલી ટ્રેડ વાટાઘાટો અટકાવી દેવાઇ, કૃષિ-ઇન્ફોર્મેશન ટેકનોલોજી-દવાઓ- ઉર્જા ક્ષેત્રને લગતા મુદ્દાઓને લઇને વેપાર કરાર પર કોઇ મંત્રણા નહીં થાય ભારત અને…
View More 25% પેનલ્ટી ટેરિફ ઘટાડો પછી જ વાતચીત: ભારતનો વળતો ઘાએશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!
14 સપ્ટેમ્બરે હાઇવોલ્ટેજ જંગ માટે કાળાબજારમાં ટિકિટ વેચવાનું ચાલુ, સત્તાવાર વેચાણ હવે ચાલુ થશે એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 14…
View More એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!આજથી પ્રો કબડ્ડી 2025 ટૂર્નામેન્ટનો પ્રારંભ; 12 ટીમો વચ્ચે જામશે જંગ, કરોડોની પ્રાઇઝમની
પ્રો કબડ્ડી લીગ 2025 આજથી શરૂૂ થઈ રહી છે. PKL 2025ની પહેલી મેચ તેલુગુ ટાઈટન્સ અને તમિલ થલાઈવાસ વચ્ચે રમાશે. આ સિઝનમાં, 12 ટીમો પ્રો…
View More આજથી પ્રો કબડ્ડી 2025 ટૂર્નામેન્ટનો પ્રારંભ; 12 ટીમો વચ્ચે જામશે જંગ, કરોડોની પ્રાઇઝમનીનવા ઘરની તસ્વીરો-વીડિયો વાયરલ થતા આલિયા અકળાઇ
પ્રાઇવસીનું ઉલ્લંધન ગણાવી ડીલીટ કરવા અપીલ કરી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાંદરામાં 250 કરોડ રૂૂપિયાનું એક નવું ઘર બનાવી રહ્યાં છે. તાજેતરમાં આ નિર્માણાધીન…
View More નવા ઘરની તસ્વીરો-વીડિયો વાયરલ થતા આલિયા અકળાઇ