ભારતમાં રાજકારણીઓ લોકશાહીની ને વાણી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ પોતાની કે પોતાની સરકારની ટીકા ભાગ્યે જ કોઈ રાજકારણી સહન કરી શકે છે. કોઈ જરાક…
View More આઇટી હબ તરીકે બેંગલુરુ ભલે જાણીતું હોય, ખાડે ગયેલા ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ એ નમૂનો છેindia
ઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા.60માં જોઇ શકાશે ભારત-સાઉથ આફ્રિકા મેચ
હાલમા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પહેલી મેચ, આગામી 14 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે,…
View More ઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા.60માં જોઇ શકાશે ભારત-સાઉથ આફ્રિકા મેચસોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલ
સોના-ચાંદી અને શેરબજારમાં 10 વર્ષમાં 12થી 17 ટકાના વાષિર્ર્ક વૃધ્ધિ દરે વળતર મળ્યું છે, જયારે જીડીપીમાં 17 ટકા અને રોજગારીમાં 45 ટકા યોગદાન ધરાવતા કૃષિક્ષેત્રના…
View More સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલઅંગ્રેજો કે જમાને કે જેલર અસરાનીનું 84 વર્ષની વયે નિધન
ગત સપ્તાહે જ દિવંગત અભિનેતા સાથે અક્ષયે શૂટિંગ કર્યું હતું હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને બધાને હસાવનારા હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું લાંબી બીમારી બાદ આજે…
View More અંગ્રેજો કે જમાને કે જેલર અસરાનીનું 84 વર્ષની વયે નિધનચક્રવાત ત્રાટકશે, 11 રાજ્યોમાં અસર દેખાશે: 4 રાજયોમાં IMDનું એલર્ટ
કેરળથી પ્રવેશ બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને હિમાચલમાં વિનાશ વેરશે ચોમાસું ભલે દક્ષિણ ભારતમાં પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પૂરો થયો…
View More ચક્રવાત ત્રાટકશે, 11 રાજ્યોમાં અસર દેખાશે: 4 રાજયોમાં IMDનું એલર્ટનવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુ
આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી…
View More નવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુરાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ
દિવાળીના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચતા અનેક લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન…
View More રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણદ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ
મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી…
View More દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમવિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્ય
મેષ (અ.લ.ઇ.) આરોગ્ય અને કરિયરની દૃષ્ટિએ ઉત્તમ રહેશે આ વર્ષ, વિદ્યાર્થીઓને મળશે વિદેશ જવાની તક આ વર્ષે તમારી દ્રઢ ઇચ્છાશક્તિ અને હિંમત ખૂબ જ મદદરૂૂપ…
View More વિક્રમ સંવત 2082ના વર્ષનું વાર્ષિક રાશિ ભવિષ્યમિડલ કલાસનું બજેટ ખોરવાયું, 30,000નો પગાર, 20,000નું ઘરભાડુ
ઘરભાડુ બાદ કરતા બે છેડા ભેગા કરવા મુશ્કેલ, મેટ્રોસિટીની વરવી વાસ્તવિકતા દેશના મુખ્ય શહેરોમાં મધ્યમ વર્ગ માટે રહેવું વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. એક…
View More મિડલ કલાસનું બજેટ ખોરવાયું, 30,000નો પગાર, 20,000નું ઘરભાડુ