ઝારખંડે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ગુરુવારે ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝારખંડે 262 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઇશાન કિશને 101…
View More ઇશાન કિશને 49 બોલમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 101 રન ફટકાર્યાindia
બુરખાની બબાલમાં નીતિશ કુમાર બરાબરના ઘેરાયા
ભારતમાં સાવ ફાલતું કહેવાય એવા મુદ્દાઓને ચગાવીને ચોળીને ચિકણું કરવાની ફેશન છે ને નીતીશ કુમારે બિહારમાં એક ડોક્ટર યુવતીનો હિજાબ એટલે કે બુરખો ખેંચ્યો એ…
View More બુરખાની બબાલમાં નીતિશ કુમાર બરાબરના ઘેરાયાભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 ડિસેમ્બર, 2025) ઓમાનના સુલતાન હાસિમ બિન તારિક અલ સૈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ…
View More ભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિતનિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમ
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની આશ્ચર્યજનક જાહેર સ્વીકૃતિમાં, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે ન્યાયાધીશો તેમની નિવૃત્તિની પૂર્વસંધ્યાએ બાહ્ય વિચારણાઓ માટે શ્રેણીબદ્ધ આદેશો…
View More નિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગ
જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ગુરુવારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા.કોચીન ઈન્ટરનેશનલ…
View More ટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગમાંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો અને છેલ્લા 11 વર્ષમાં ભારતે શરૂૂ કરેલા અનેક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો જેણે…
View More માંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદીઅમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝ
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બુધવારે કહ્યું કે તેમની સેનાએ ભારતને એવો પાઠ ભણાવ્યો છે જે તે ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે ભારત દિલ્હીથી મુંબઈ…
View More અમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝરેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે, મુસાફરોએ છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે નહીં.…
View More રેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશેપ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ
પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…
View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલલોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી
આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…
View More લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી