દુબઈ-તેલ અવીવ ફ્લાઈટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર અને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ફ્લાયદુબઈના સહ-પાયલટને તેના દેશ ઓમાન દ્વારા ઉગ્રવાદી વિચારો અપનાવવાના…
View More ઓમાની કો-પાઇલટનો ઇરાદો ઇઝરાયેલમાં વિમાન ક્રેશ કરવાનો હતોOman
ઓમાન નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત, 19 ભારતીયો હતા સવાર
ઓમાનના દરિયાકાંઠે ભારત તરફ જઈ રહેલા કાર્ગો જહાજ ‘MV Cape Dao’ પર થયેલા હુમલામાં દેવરિયાના સૂરજ યાદવનું મૃત્યુ થયું હતું. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે…
View More ઓમાન નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત, 19 ભારતીયો હતા સવારહોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ
રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…
View More હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુધ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીને બચાવાયા આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી…
View More ઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યુંઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોત
60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ…
View More ઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોતભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 ડિસેમ્બર, 2025) ઓમાનના સુલતાન હાસિમ બિન તારિક અલ સૈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ…
View More ભારત-ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિતઓમાનને હરાવી ભારત એશિયા કપ સેમિફાઇનલમાં
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતીય અ ટીમે શાનદાર વાપસી કરી છે. પાકિસ્તાન સામેની હાર બાદ દબાણમાં આવેલી ભારતીય ટીમે નિર્ણાયક મુકાબલામાં ઓમાનને 6 વિકેટે…
View More ઓમાનને હરાવી ભારત એશિયા કપ સેમિફાઇનલમાંઓમાન સાથેનો મુકાબલો ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો જંગ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 8 વિકેટે શરમજનક હાર મળ્યા બાદ ભારત માટે…
View More ઓમાન સાથેનો મુકાબલો ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો જંગએશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે
એશિયા કપ હોકી 2025 ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન અને ઓમાનની…
View More એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે