પદ્મશ્રી સહિતના પુરસ્કારોથી સન્માનિત વિશ્ર્વ વિખ્યાત શિલ્પકારે 101 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું છે. તેમણે…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું અવસાનindia
પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલ
પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાની ના પાડતા પુત્ર હેવાન બન્યો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક પુત્રએ પોતાના જ માતા-પિતાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે, તેણે સમગ્ર…
View More પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલવીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશે
લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગઇકાલે ધ્વનિ મતથી ’સબકા બીમા સબકી રક્ષા’ (ઈન્સ્યોરન્સ કાયદા સુધારા) બિલ, 2025 ને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલનો મુખ્ય…
View More વીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશેરશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોત
સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ…
View More રશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોતભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પર
હજારોની સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનોએ ભારત વિરૂધ્ધ નારેબાજી કરી, ભારતીય મિશનની સુરક્ષા વધારાઇ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પોલીસે ગઇકાલે ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા સેંકડો…
View More ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પરકેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયા
છેલ્લા બે વર્ષથી ચોરી કરતા હોવાનો આરોપ ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે 2 મિલિયન (આશરે 18.5 કરોડ રૂૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ…
View More કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયાક્રિકેટર સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવ મુંબઇમાં ભીખ માગે છે?
નવી મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાને ભીખ માંગતી જોઈ. તેના હાવભાવ અને દેખાવને જોઈને તે વ્યક્તિએ તેની સાથે વાત કરી…
View More ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની રેખા શ્રીવાસ્તવ મુંબઇમાં ભીખ માગે છે?પૃથ્વી શોને અંતે દિલ્હીએ 75 લાખમાં ખરીદી લીધો
મંગળવારે મૂકેલી ભાવુક પોસ્ટ કામ કરી ગઇ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણકુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શનમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને ખરીદીને પોતાની ટીમમાં ફરી…
View More પૃથ્વી શોને અંતે દિલ્હીએ 75 લાખમાં ખરીદી લીધોIPLના ખેલાડીઓને 10 ટકા ફ્રેન્ચાઇઝી ટેક્સ ઉપરાંત 30 ટકા ઇન્કમટેક્ષ ચૂકવે છે
2026માં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી કેમેરોન ગ્રીનને…
View More IPLના ખેલાડીઓને 10 ટકા ફ્રેન્ચાઇઝી ટેક્સ ઉપરાંત 30 ટકા ઇન્કમટેક્ષ ચૂકવે છેU-19 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલમાં મુકાબલાની સંભાવના
કાલે સેમિફાઇનલમાં ભારત શ્રીલંકાને અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવે તો રવિવારે જંગ નક્કી ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સમાચાર છે. U19 Asia Cup 2025 હવે તેના નિર્ણાયક…
View More U-19 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલમાં મુકાબલાની સંભાવના