વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં યાદગાર વાપસી કરી હતી. તેમણે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 131 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં દિલ્હીએ માત્ર 38મી ઓવરમાં…
View More વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્માindia
2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વન
વર્ષ 2025 ઘણા ક્રિકેટરો માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. જોકે, કેટલાક એવા પણ હતા જે આ વર્ષે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. ભારતનો શુભમન…
View More 2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટી
ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત…
View More મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટીમ્યાનમારમાં ગુજરાતના 10 યુવકો ફસાયાં, વીડિયો વાઇરલ કરી મદદની માંગી
વિદેશમાં નોકરીની લાલચ ગુજરાતના 10 યુવકોને ભારે પડી છે. મ્યાનમાર ગયેલા 100થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…
View More મ્યાનમારમાં ગુજરાતના 10 યુવકો ફસાયાં, વીડિયો વાઇરલ કરી મદદની માંગી2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શન
વીતી રહેલા વર્ષમાં સોનામાં 80 ટકા, ચાંદીમાં 150 ટકા, તાંબા-પ્લેટીનમના ભાવમાં 140 ટકાનો વધારો સોનું, ચાંદી અને તાંબુ એક દુર્લભ, સુમેળભર્યા ઉછાળામાં એકસાથે ફરી રહ્યા…
View More 2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શનનાગરિક પુરસ્કાર મેળવનારા લોકો નામની આગળ-પાછળ પદ્મશ્રી, પદ્મભૂષણ લખી ન શકે
બોમ્બે હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન જેવા નાગરિક પુરસ્કારોનો ઉપયોગ પુરસ્કાર મેળવનારાઓના નામના ઉપસર્ગ કે પ્રત્યય તરીકે…
View More નાગરિક પુરસ્કાર મેળવનારા લોકો નામની આગળ-પાછળ પદ્મશ્રી, પદ્મભૂષણ લખી ન શકેઅલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરાર
ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…
View More અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરારહત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસો
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હમાસના મુખ્ય ઇસ્માઇલ હાનિયા સાથેની મુલાકાતનો ખુલાસો કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે હાનિયાની હત્યા પહેલાં કેટલાક…
View More હત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસોકેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યા
કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક 20 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો…
View More કેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યાવિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગી
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ લિસ્ટ અ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂૂઆત 24 ડિસેમ્બરથી ધમાકેદાર થઈ. પહેલા રાઉન્ડની મેચોમાં બેટ્સમેનો બોલર્સ પર જાણે તૂટી પડ્યા…
View More વિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગી