મ્યાનમારમાં ગુજરાતના 10 યુવકો ફસાયાં, વીડિયો વાઇરલ કરી મદદની માંગી

    વિદેશમાં નોકરીની લાલચ ગુજરાતના 10 યુવકોને ભારે પડી છે. મ્યાનમાર ગયેલા 100થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…

View More મ્યાનમારમાં ગુજરાતના 10 યુવકો ફસાયાં, વીડિયો વાઇરલ કરી મદદની માંગી