ચાર મુખ્ય રાજ્યોની સત્તાના ફાઈનલ જંગમાં એક્ઝિટ પોલનાં આંકડા પશ્ર્ચિમ બંગાળમાં ફરી ખેલા હોબે, દીદીને ભાજપ ટક્કર આપશે પણ મેજીક ફિગરમાં ટી.એમ.સી.આગળ તમિલનાડુમાં ભાજપ- DMK…
View More બંગાળ-કેરલમમાં ભાજપ માટે રાહ નહીં આસાન, તમિલનાડુમાં DMKના ગઢમાં NDA સેંઘ મારશે, આસામમાં BJP વન-વેindia
ટ્રમ્પ અને નેતન્યાહુને ખુશ કરવા માટે મોદી બ્રિક્સ+ પ્રમુખપદનું મૂલ્ય ઘટાડી રહ્યા છે
કોંગ્રેસે સોમવારે બ્રિક્સ+ અધ્યક્ષ તરીકે પશ્ચિમ એશિયા સંઘર્ષ પર સામૂહિક નિવેદન બહાર ન પાડવા બદલ સરકાર પર પ્રહારો કર્યા, અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર…
View More ટ્રમ્પ અને નેતન્યાહુને ખુશ કરવા માટે મોદી બ્રિક્સ+ પ્રમુખપદનું મૂલ્ય ઘટાડી રહ્યા છેશેરબજારમાં અચાનક તેજી, સેન્સેકસ 400 અંક તૂટયા બાદ 1100 અંક વધ્યો
છેલ્લા કેટલાક દિવસથી શેર માર્કેટ ગબડી પડયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. એક સમયે દિવસ દરમિયાન માર્કેટ 400 પોઇન્ટ નીચે…
View More શેરબજારમાં અચાનક તેજી, સેન્સેકસ 400 અંક તૂટયા બાદ 1100 અંક વધ્યોફુગાવાનું માથું આકાશે ભટકાયું, વરસના સૌથી ઉંચા સ્તરે 2.13 ટકા
કૃષિ પેદાશો-ખનીજોમાં 3.27 ટકાની છલાંગ: જનજીવન પર આ વધારા કારમો ઘા ફેબ્રુઆરી દરમિયાન ભારતનો જથ્થાબંધ ફુગાવો લગભગ એક વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો, જે ઉત્પાદિત…
View More ફુગાવાનું માથું આકાશે ભટકાયું, વરસના સૌથી ઉંચા સ્તરે 2.13 ટકાઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’
‘ઓપરેશન લોટસ’ અંતર્ગત ભાજપના નેતા સહિત બેની ધરપકડ રાજ્યસભાની ચૂંટણી પહેલા ઓડિશાના રાજકારણમાં ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગઇકાલે દાવો…
View More ઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’ચૂંટણી પંચે રાતોરાત બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ બદલ્યા
મમતાના વિશ્ર્વસનીય નંદિની ચક્રવર્તીને ઉથલાવ્યા, દુષ્યન્ત નારિયાવાલા નિયુકત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાતના થોડા કલાકોમાં જ ચૂંટણી પંચે નંદિની ચક્રવર્તીને મુખ્ય સચિવ પદેથી દૂર કરી…
View More ચૂંટણી પંચે રાતોરાત બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ બદલ્યાસેના અને સંવેદનશીલ સ્થળો પર સોલાર કેમેરા લગાવી જાસૂસી કરતી ગેંગ પકડાઇ
પાકિસ્તાન અને યુકે વીડિયો મોકલતા, લારીવાળાએ આઇફોન ખરીદ્યો અને નેટવર્ક ખુલ્યું ગાઝિયાબાદ પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય જાસૂસી ગિરોહનો ભેદ ખોલ્યો છે. આ ગિરોહ દિલ્હીમાં સેના…
View More સેના અને સંવેદનશીલ સ્થળો પર સોલાર કેમેરા લગાવી જાસૂસી કરતી ગેંગ પકડાઇદુબઇને બદનામ કરતા વીડિયો બદલ 19 ભારતીયોની ધરપકડ
અન્ય દેશોના 16 પણ જેલભેગા: યુએઇ સરકાર દ્વારા કડક ડિજિટલ સુપરવિઝન મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતએ સોશિયલ મીડિયા…
View More દુબઇને બદનામ કરતા વીડિયો બદલ 19 ભારતીયોની ધરપકડમનાલીમાં અચાનક બરફનું તોફાન, અટલ ટનલમાં 1000 વાહનો ફસાયા
ટૂંકાગાળામાં ટ્રાફિક જામ માટે વિખ્યાત હિલસ્ટેશન ફરી બદનામ: પ્રવાસીઓ ત્રાહિમામ મનાલી અને આસપાસની પર્વતમાળાઓમાં હવામાન ફરી એકવાર અણધાર્યું વળાંક લીધો. અટલ ટનલની મુલાકાત લેવા માટે…
View More મનાલીમાં અચાનક બરફનું તોફાન, અટલ ટનલમાં 1000 વાહનો ફસાયાICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથું
11 સ્ટાફ સહિત અનેક દાઝયા: કટકની SCB મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં વહેલી સવારે 3 વાગ્યે ટ્રોમા સેન્ટરને જવાળાઓ ઘેરી વળતા અન્ય પાંચની હાલત ગંભીર: મૃતકોને 25…
View More ICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથું