આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે.મતદાનની પ્રક્રિયા દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું…
View More આણંદના સાંસેજ ગામમાં ચૂંટણી દરમિયાન બુથ કર્મચારીનું અચાનક હાર્ટએટેકથી મોત, પરિવારમાં શોકheart attack
જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત…
View More જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતગરમીમાં હાર્ટએટેકનો ઉપાડો, રાજકોટમાં 5 લોકોના હાર્ટફેઈલ
સ્ટેશનરીના વેપારી, કલર કામના કોન્ટ્રાકટર અને ફેરો કરવા આવેલા મોરબીના યુવાન સહિત ચારના મોત રાજકોટ સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય…
View More ગરમીમાં હાર્ટએટેકનો ઉપાડો, રાજકોટમાં 5 લોકોના હાર્ટફેઈલદૂધસાગર રોડ પર રિક્ષા ચાલક પ્રૌઢને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત નિપજ્યું હતું. દૂધસાગર રોડ પર રહેતાં રીક્ષા ચાલક પ્રૌઢને આવેલો…
View More દૂધસાગર રોડ પર રિક્ષા ચાલક પ્રૌઢને હાર્ટએટેક ભરખી ગયોહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોત
શિવસાગર સોસાયટીની પરિણીતા અને ભગવતીપરાના આધેડે દમ તોડ્યો હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં શિવસાગર સોસાયટીમાં પરિણીતા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે લોકોના મોતહૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા રેસીડેન્સીમાં અને થોરાળા વિસ્તારમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયામોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતમહિકાના પ્રખ્યાત પુડલાવાળા જયંતિભાઇ ગજેરા સહિત વધુ 3ના હાર્ટએટેકથી મોત
રાજકોટની ભાગોળે મહિકા ગામે મહીકાના પ્રખ્યાત પુડલાવાળા તરીકે ઓળખાતા જયંતીભાઈ ગજેરા સહિત વધુ ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની નિપજયા છે. મહીકાના પુડલા વાળા જયંતીભાઈ અમદાવાદથી…
View More મહિકાના પ્રખ્યાત પુડલાવાળા જયંતિભાઇ ગજેરા સહિત વધુ 3ના હાર્ટએટેકથી મોતહૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત શહેરમાં સદર બજાર વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા હરીજનવાસમાં રહેતી અસ્થિર મગજની યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.…
View More હૃદયરોગનો હુમલો : ઠક્કરબાપા હરીજનવાસમાં અસ્થિર મગજની યુવતી ધબકારા ચૂકી ગઈલક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More લક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત