રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…
View More શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયોheart attack
હાર્ટએટેક : પ્રૌઢ અને આધેડના હૃદય ધબકારા ચૂકી ગયા
જામનગર રોડ પર આવેલા બજરંગવાડીમાં રહેતા હિરાભાઈ સુંદરભાઈ પરમાર (ઉ.43) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે…
View More હાર્ટએટેક : પ્રૌઢ અને આધેડના હૃદય ધબકારા ચૂકી ગયામોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન
કાર્યકરના ઘરે વાતો કરતી વેળાએ જ અચાનક ઢળી પડ્યા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે. હાલ મોરબી સિવિલ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધનભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યું
ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ…
View More ભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યુંહાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત
બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના…
View More હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોતરેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત
ઘરે બેભાન થઈ ઢળી પડતાં હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા…
View More રેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોતધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળ ની ધારેશ્વર ડેરીમાં પોતાની…
View More ધ્રોલના ખારવા ગામે આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી મોતખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ…
View More ખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોતવાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત
વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોતખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો
ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…
View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો