રાજકોટનાં વોર્ડ નં 2માં આવેલા હરિહર ચોકમાં જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટનું કામ…
View More હાશ… હરિહર ચોકના વોંકળા પર વાહન વ્યવહાર ચાલુgujarat
જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણી
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરે સવારે 8થી…
View More જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણીજામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષ
જામનગરની ઓળખ સમાન રણમલ તળાવની સુંદરતા જાળવવા માટે એક તરફ વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તળાવની આસપાસ જાહેરમાં કચરો ઠલવાતો હોવાના કારણે…
View More જામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષજામનગરના બે PI અને એક PSI સામે સમન્સ
અઈઇની કાર્યવાહીમાં ગુનો નોંધાયા પહેલા સર્ચ અને પંચનામુ કરતા કોર્ટે પ્રથમદર્શી ગુનો માન્યો જામનગરની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અદાલતે લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરોની કાર્યવાહી…
View More જામનગરના બે PI અને એક PSI સામે સમન્સપોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર
રેપ પીડિતા દ્વારા બાળકના જન્મ બાદ કુટુંબ ન રાખવા ઇચ્છે તો દત્તક આપવાની પ્રક્રિયા કરવા આદેશ પોરબંદરની 15 વર્ષની રેપ પીડિતાને 27 સપ્તાહથી વધુના ગર્ભપાતની…
View More પોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કારજૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસની
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…
View More જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસનીવડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી, અમિત શાહે કહ્યું ‘PM ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને…
View More વડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી, અમિત શાહે કહ્યું ‘PM ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…
View More મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડપડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધાતરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું…
View More તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ