જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરે સવારે 8થી…
View More જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણીgujarat newsgujarat
રૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
રૈયા ગામમાં રહેતા અને સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાને પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ કેન્સરની બીમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ…
View More રૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતલાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલો
જામનગર શહેરમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ જવાના મામલે એક યુવક પર શંકા રાખી તેના ઘરે પૂછપરછ કરવા ગયેલા યુવતીના માતા-પિતા સાથે મારામારી કરી જાનથી…
View More લાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલોઅમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનું
અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે 16મી જુલાઇના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને…
View More અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનુંહોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસ
શહેરના નાનામવા ગામમાં બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમની રચના કરવામાં આવી છે. અને એસઆઈટી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ…
View More હોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસRMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ…
View More RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયોવિરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો
ધોરાજી નગરપાલિકા કચેરીમાં અરજદાર પાસે લાંચ મંગાઇ: આવાસ યોજનાની સહાય મંજૂરી માટે લાંચ માંગનાર બન્નેની ધરપકડ માટે શોધખોળ ધોરાજીના રાયડી ગામના કરાર આધારીત એન્જીનીયર અને…
View More વિરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયોશહેરમાં બપોરે 1થી 4 દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
ગરમીના દિવસોમાં જરૂરી કાળજી રાખવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ રાજકોટ શહેરમાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ…
View More શહેરમાં બપોરે 1થી 4 દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે