પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસPM Modi birthday
‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ…
View More ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદનનરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છે
મોદીજી માટે અને મોદીજી વિશે લખવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે પરંતુ તેમના જન્મ દિવસે તમામ ગુજરાતીઓ વતી આભાર મોદીજી કહેવાની તક મળી…
View More નરેન્દ્ર મોદીજી… માત્ર એક નામ નથી પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે, જનજનના વિશ્ર્વાસનો મજબૂત આધાર છેનરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમો
ટ્રમ્પ-પુતિન-મેલોની-એન્થોની-લક્ઝન-દ્રૌપદી મુર્મુ, ખડગે, રાહુલ સહિતના નેતાઓ-અભિનેતાઓ વરસી પડ્યા, સોશિયલ મીડિયા ઉભરાયું ઠેર-ઠેર અનુષ્ઠાનો, સેવાકીય કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી, દિર્ધાયુ માટે પ્રાર્થના ભારતના વડાપ્રધાન શ્રી…
View More નરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો…નમોડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આ બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ…
View More ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીતવડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યા
તા.31 ઓકટોબર સુધી સ્વચ્છોત્સવની થશે ઉજવણી, રોજે રોજ અવનવા કાર્યક્રમો ઉત્સવોમાં ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા શહેરીજનોને નિમંત્રણ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે સંગીત સંધ્યા રાજકોટ…
View More વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યાવડાપ્રધાનના જન્મદિવસને ઉજવવા તમામ પ્રાથમીક શાળાનો સમય સવારે 8 થી 11 કરાયો
મહારક્તદાન શિબિરમાં શિક્ષકો જોડાઇ શકે તે માટે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને તા.16ના રોજ સવારે બોલાવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ…
View More વડાપ્રધાનના જન્મદિવસને ઉજવવા તમામ પ્રાથમીક શાળાનો સમય સવારે 8 થી 11 કરાયો