ગોંડલમાં નગર પાલિકા,તાલુકા,જીલ્લા પંચાયત ની ચુંટણીઓ પુર્વે રાજકારણ ગરમાયું છે.છેલ્લા કેટલાક સમય થી સુસુપ્ત રહેલુ રાજકારણ ગરમી પકડી રહ્યુ છે.ત્યારે પાટલી બદલવાની મૌસમ પણ ખીલી…
View More ગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં તો બે ભાજપીઓ આમ આદમીમાં જોડાયાgujarat
બગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડ
બગસરા ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર,હેડ મિકેનિક તથા આર્ટન્સી મિકેનિકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસપેન્ડ કરી નાખવામાં આવતા એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિભાગીય…
View More બગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડમાતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડી
નામચીન અલ્પેશ દોંગા અને રસીક સખિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજકોટના મેટોડા GIDC પોલીસ મથકે વ્યાજખોરો સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બીમારીના ખર્ચને…
View More માતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડીતુમ રક્ષક કાહુ કો ડરના, સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી
સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી; મહાઆરતી, યજ્ઞ, રામધૂન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા સૌરાષ્ટ્રભરમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવની ઉજવણી ઉલ્લાસભેર…
View More તુમ રક્ષક કાહુ કો ડરના, સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં…
View More ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચારઈરાનથી ઓઈલ લઈ આવતું જહાજ ગુજરાત નજીકથી ચીન તરફ ફંટાયું
દરિયામાં શતરંજની રમત કોણ રમી રહ્યું છે ? સાત વારસ પછી આવતાં જહાજનો ભેદી યુ ટર્ન ઈરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલા ઈરાનના…
View More ઈરાનથી ઓઈલ લઈ આવતું જહાજ ગુજરાત નજીકથી ચીન તરફ ફંટાયું10 વર્ષની બાળકીએ પડોશીના ઘરમાંથી રૂા.11 લાખના ઘરેણા ચોર્યા, માતા-પિતા વેંચવા નીકળ્યા
કોઠારિયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, અન્ય મકાનમાં પણ 50 હજારનો હાથ માર્યાનું ખુલ્યુ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોઠારીયા રોડ પર ચોરીની એક…
View More 10 વર્ષની બાળકીએ પડોશીના ઘરમાંથી રૂા.11 લાખના ઘરેણા ચોર્યા, માતા-પિતા વેંચવા નીકળ્યારાષ્ટ્રપતિ તા.12થી 14 એપ્રિલ ગુજરાતના પ્રવાસે
દેશના President Draupadi Murmu સ્થાનિક સ્વરાજયની ચુંટણી વચ્ચે આગામી તા.12થી તા.14 એપ્રિલ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસની મુલાકાતના વિવિધ કાર્યક્રમો નક્કી…
View More રાષ્ટ્રપતિ તા.12થી 14 એપ્રિલ ગુજરાતના પ્રવાસેભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયો
હજુ પણ ત્રણ આરોપી ફરાર, પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્ય બહાર ધામા શહેરના રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા…
View More ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયોઅયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોત
બાથરૂમ તોડીને બહાર કઢાયા : પરિવારમાં ગમગીની રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે.…
View More અયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોત