ભાવનગરમાં ભાડાના મકાન ઉપર 17 વર્ષથી કબજો કરનાર માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ

મકાન માલિકને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી શહેરના સાગવાડી વિસ્તારમાં 11 મહિનાના ભાડા કરારથી આપેલું મકાન કરાર પૂર્ણ થયા બાદ પણ ખાલી નહીં કરી…

View More ભાવનગરમાં ભાડાના મકાન ઉપર 17 વર્ષથી કબજો કરનાર માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ

સિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માન

ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વના આવા અનેક અદભુત દૃશ્યો જોવા મળે છે.આવો જ એક રોમાંચક અને કુદરત સાથેના સહઅસ્તિત્વનો વીડિયો હાલ સામે આવ્યો…

View More સિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માન

અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ

અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય…

View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ

ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં કહેવાતી દારૂૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ…

View More ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં ભાદરવે મેઘમહેર, 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, માળીયામાં સૌથી વધુ 5.16 ઇંચ

  ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ વ્યાપક હેત વરસાવ્યો છે.છેલ્લા 24 કલાકમાં કુલ 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ…

View More ગુજરાતમાં ભાદરવે મેઘમહેર, 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, માળીયામાં સૌથી વધુ 5.16 ઇંચ

ઢોલરામાં ‘સરપ’ પકડવાના અનુભવી વૃધ્ધનું કાળોતરો દંશી જતા સારવારમાં મોત

લોધિકા તાલુકાના ઢોલરા ગામે એક અત્યંત દુ:ખદ અને કરૂૂણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 66 વર્ષીય મહેશભાઈ જીવરાજભાઈ ધામેચા પોતાના ઘરેથી દૂધ લેવા માટે…

View More ઢોલરામાં ‘સરપ’ પકડવાના અનુભવી વૃધ્ધનું કાળોતરો દંશી જતા સારવારમાં મોત

સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂ

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા…

View More સોમવારથી DILRના વર્ગ-3 કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ શરૂ

કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં…

View More કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા

ગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડા

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આયોજન, 25 આઇકોનિક સ્થળે મહાનુભાવોની હાજરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 76માં જન્મ દિવસની આજે ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી…

View More ગુજરાતમાં 18500 સ્થળે એક સાથે 88 લાખથી વધુ આશીર્વાદના દીવડા

રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં SMCએ લીંબડી-રાજકોટ હાઇવે પરથી 20,976 બોટલનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત દારૂૂની કિંમત રૂૂ. 94.84 લાખ છે, જ્યારે…

View More રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો