કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે પરિણીતાએ બીમારીના વધુ ટીકડા ખાતા તબીયત લથડી જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું…
View More જામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતgujarat
ભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદ
આઠ મહિના પહેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરાણે સંબંધ રાખવા દબાણ કરાયું હતું 75 દસ્તાવેજી પુરાવા, 31 સાક્ષી તપાસીને આરોપી અને તેના…
View More ભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદવિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકી
ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ: લોકોએ દેકારો કરતા સિંહ પાછો વળી ગયો ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના…
View More વિસાવદરના રતાંગ ગામે સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મુકીરાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરો
ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9…
View More રાજકીય ગરમાવા વગર જ ચૂંટણી પ્રચાર પૂરોકોંગ્રેસ કે આપિયો-પાપિયો આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ : હર્ષ સંઘવી
રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર જંગલેશ્વરમાંથી 70% અતિક્રમણ દૂર કરાયું, બાકીનું 30% પણ ટૂંક સમયમાં સાફ થશે સુરતમાં…
View More કોંગ્રેસ કે આપિયો-પાપિયો આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ : હર્ષ સંઘવીગિરનાર પર જૈન સંપ્રદાયના અતિક્રમણ મુદ્દે સનાતનના તમામ સમુદાયનો લડી લેવા નિર્ધાર
જૂના અખાડ- અગ્નિ અખાડા- કિન્નર અખાડા- નાથ-વૈષ્ણવ- સ્વામિ નારાયણ સહિતના સંપ્રદાયોનો એક મંચ પર વિરોધ, મહારેલી યોજાઇ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ રાષ્ટ્રપતિને આવેદન અપાયું,…
View More ગિરનાર પર જૈન સંપ્રદાયના અતિક્રમણ મુદ્દે સનાતનના તમામ સમુદાયનો લડી લેવા નિર્ધારખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાત
– ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટેના થશે તનતોડ પ્રયાસો – ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર…
View More ખંભાળિયામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શાંત: આવતીકાલે કતલની રાતઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીર
મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની આગમાં લપેટાઈ ફાયર ફાઈટરો દોડયા ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં…
View More ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીરવોટર પાર્કમાં છેડતી બાદ સગીરાને આંતરી સરાજાહેર ફટકારી
રાજકોટમાં અટલ સરોવરથી પંચાયતનગર ચોક સુધી ટપોરીઓએ રિક્ષાનો પીછો કર્યો ફિલ્મી ઢબે રિક્ષાને આંતરી ધોકા વડે તૂટી પડયા, ટોળું એકઠુ થતાં બાઈક મુકી નાસી છૂટયા…
View More વોટર પાર્કમાં છેડતી બાદ સગીરાને આંતરી સરાજાહેર ફટકારીમતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડ
આગામી 26 તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજના જેને લઇ આજે જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી…
View More મતદારો ઘરેબેઠાં જાણી શકશે મતદાન મથકની વિગતો, કલેક્ટરે લોન્ચ કર્યો ખાસ ચછ કોડ