ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6.18 કરોડ રૂૂપિયાની છેતરપિંડીના કેસમાં કામ્યા ટેક્સટાઈલ્સ મિલ્સ પ્રા.લિ.ની ડિરેક્ટર નિલમબેન દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયાની આગોતરા જામીનની અરજી…
View More 6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂરgujarat
ધોરાજી પાસે પેટ્રોલ પંપમાં ચોરી કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી પાસે ભુતવડ ગામના પાટીયા પાસે આવેલા ભક્તિ પેટ્રોલ પંપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી ચોરી કરનાર…
View More ધોરાજી પાસે પેટ્રોલ પંપમાં ચોરી કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇથાનના ખાખરાથળ ગામે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ ખાખરાથળ ગામેથી માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા એક બોગસ ડોક્ટરને રાજકોટ રેન્જ ટીમે…
View More થાનના ખાખરાથળ ગામે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડમોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યા
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ હણી રહ્યા છે મોરબી…
View More મોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યાસુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી
સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે…
View More સુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખીદામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દામનગરના પોપટપરા વિસ્તારમાં રહી ખેતીકામ કરતાં 66 વર્ષીય નાગજીભાઈ બુધેલીયા નામના વૃદ્ધને…
View More દામનગરમાં ગેસ બિલ અપલોડ કરવાના બહાને ખેડૂત સાથે રૂા.3.18 લાખની ઠગાઇખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજા
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત તારીખ 12 ના રોજ બે મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ ગામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું…
View More ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજાગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની માઠી
મોરબી સીરમીક ઉધોગ વિશ્વ સ્તરે વિકાસ પામ્યો છે ત્યારે છેલ્લા વર્ષોમાં ઉધોગની કમર ભાંગી પડી છે જેથી આજદિન સુધી સિરામિક ઉધોગ બેઠો થઇ શક્યો નથી…
View More ગેસના ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગની માઠીબાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોત
બાબરા નજીક એક વર્ષ અને 15 વર્ષના પુત્રને લઇ કામે જવા નીકળેલા આધેડના બાઇકને અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More બાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોતભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂૂ. 33 કરોડના જંગી ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું…
View More ભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ