બેંક હડતાલના પગલે કાલે કેન્દ્રીય કર્મચારીઓને એડવાન્સ પગાર

UFBU દ્વારા 28 સપ્ટેમ્બરથી 3 દિવસની દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સપ્ટેમ્બર માસનો…

View More બેંક હડતાલના પગલે કાલે કેન્દ્રીય કર્મચારીઓને એડવાન્સ પગાર

જમીન દફતર કર્મચારીઓની હડતાલ ગેરકાયદે, સસ્પેન્શનના પગલાની ચીમકી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ જમીન દફ્તર વિભાગના વર્ગ-3 કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ-પે સહિતની માંગણીઓને લઈને હડતાળનું આંદોલન શરૂૂ કરવામાં આવ્યું…

View More જમીન દફતર કર્મચારીઓની હડતાલ ગેરકાયદે, સસ્પેન્શનના પગલાની ચીમકી

રાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાન

  આગામી તા.2 ઓકટોબરને ગાંધીજયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે…

View More રાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાન

રાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાત

રાજકોટમાં 1500થી વધુ સ્થળે સાવર્જનિક ગણેશોત્સવ થાય છે. આ ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટ અને વ્યક્તિગત સ્થાપન થયુ હોય એ અલગ. આવતીકાલે ગણેશોત્સવના સમાપનના દિવસે પ્રતિમાનું વિસર્જન…

View More રાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાત

શહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘર

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વોંકળા, આજી નદી તેમજ જ્યા પાણી ભરાતુ હોય તેવા નાલા સહિતની જગ્યા આસપાસ મચ્છરોના ઠેકાણા ડ્રોન મારફતે શોધીને…

View More શહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘર

રાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ-2026ને લઈને રમતવીરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ વિગતો અનુસાર અત્યાર સુધીમાં કુલ 2,64,169 રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી…

View More રાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…

View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા

કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો…

View More કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યો

શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ…

View More ટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યો

ગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત

રાજકોટ શહેરના કુવાડવા ગામ પાસે વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક સ્થિત ચેકડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત સર્જાઈ છે. દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક…

View More ગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત