ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More તળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાતgujarat
અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટ
ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…
View More અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટદ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત ન્યારા કંપનીના ઝાખર ગેટ પરથી ભરાયેલ ડીઝલના ટેન્કરમાંથી માર્ગમાં જ 7,335 લિટર ડીઝલની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More દ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયુંજામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પર
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.…
View More જામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પરજામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
જામનગર શહેરના ઢોલીયાપીર દરગાહ નજીક તાજિયા દરમિયાન થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક…
View More જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણદ્વારકા પદયાત્રાએ આવેલા રાજસ્થાનના વૃધ્ધ સન્યાસીને પણ તસ્કરોએ ન છોડ્યા
જામનગર તાલુકા વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેથી સનાતનીઓમાં રોષ ફેલાયો છે. ફરિયાદી સકારામજી…
View More દ્વારકા પદયાત્રાએ આવેલા રાજસ્થાનના વૃધ્ધ સન્યાસીને પણ તસ્કરોએ ન છોડ્યાજામનગરમાં બંગાળથી વેચવા આવેલા મરઘીના 5000 બચ્ચા ઝડપાયા
પશ્ચિમ બંગાળના નવ જેટલાં શખ્સો છેલ્લા ત્રણેક દિવસ પહેલા આણંદ થી પાંચેક હજાર થી વધુ મરઘીના બચ્ચાઓને વેચાણ અર્થે જામનગર લાવ્યા હતા, અને જામનગર શહેર…
View More જામનગરમાં બંગાળથી વેચવા આવેલા મરઘીના 5000 બચ્ચા ઝડપાયાગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટીના સમયપત્રકમાં 10 જુલાઈથી ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવા માટે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 79453/79444 વાંકાનેરમોરબીવાંકાનેર ડેમુ…
View More ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટીના સમયપત્રકમાં 10 જુલાઈથી ફેરફારરાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસ
અમરેલી પંથકમાં સાવજો દ્વારા એક પછી એક લોકોના શિકારની ઘટના સામે આવી રહી છે તેની વચ્ચે રાત્રિના સમયે રાજુલાના વડની સીમમાં એક સિંહ દ્વારા મહિલાના…
View More રાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસતળાજામાં પિતાએ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ આપ્યો ને બેંક એકાઉન્ટ થયું સાફ
ભેજાબાજો સાયબર ફ્રોડના નતનવા હથકંડાઓ અપનાવી ને દુનિયાના કોઈપણ વ્યક્તિ ને લૂંટીરહ્યા છે.સાયબર ફ્રોડ ને લઈ તળાજાના અનેક ઈસમો ગુનાઇત પ્રવૃત્તિ મા જોડાઈ રહ્યાછે તેની…
View More તળાજામાં પિતાએ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ આપ્યો ને બેંક એકાઉન્ટ થયું સાફ