રાજકોટના લોઠડા ગામે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં દડતા ઘર પાસે રમી રહેલા 10 માસના માસુમને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું…
View More રાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યોgujarat
મુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યા
મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.…
View More મુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યાજેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ
જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…
View More જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મગુજરાત ઉપર પાંચ વરસાદી સીસ્ટમના મંડાણ, પાંચ દી’ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદ
ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસુ પૂરબહારમાં ખીલ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સમગ્ર તંત્ર એલર્ટ…
View More ગુજરાત ઉપર પાંચ વરસાદી સીસ્ટમના મંડાણ, પાંચ દી’ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદદ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચ
મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મુકામ કર્યો હોય તેમ નવસારી જિલ્લાના ચીખલીમાં સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ધોધમાર 8 ઈંચ વરસાદ…
View More દ.ગુજરાતમાં સવારથી મેઘરાજા બેફામ, ચીખલી-કડીમાં બે કલાકમાં આઠ ઈંચસોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદમોરબીના રંગપરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાત
પતિ અવાર-નવાર મારકૂટ કરી સિતમ ગુજારતો હોવાથી પગલું ભર્યાનો મૃતકના ભાઈનો આરોપ મોરબીના રંગપર ગામે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું…
View More મોરબીના રંગપરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાતખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખી
ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…
View More ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખીજોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…
View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોતજામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા
જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10…
View More જામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા