રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં…
View More ગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલgujarat
રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા
અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…
View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયાઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમી
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમીવીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…
View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુસોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો
માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…
View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયોજેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડી
ગુજરાત મિરર, જેતપુર તા.4: જેતપુર શહેરમા ગહી કાલે શુક્રવારે બે કલાકમા ધોધમાર ત્રણ ઈચં જેટલો વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહયા. ધોધમાર…
View More જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડીઆટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યા
આટકોટના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો…
View More આટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યારાજકોટમાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર…
View More રાજકોટમાં વેપારી અને પડધરીમાં વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતછેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચ
ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. હવામાન વિભાગના…
View More છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 23 ઈંચધોરણ 10-12ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી…
View More ધોરણ 10-12ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર