બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં…
View More બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરીgujarat
રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયો
રાજકોટ જિલ્લામાં આતંક મચાવનાર તસ્કર ટોળકીના સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની સાત ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ અગાઉ રાજકોટ ઉપરાંત…
View More રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયોરાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડી
ગાંધીનગર 11.8 ડીગ્રી સાથે સૌથી વધુ ઠંડુ, ગુલાબી ઠંડીની મઝા માણતા લોકો હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા…
View More રાજયભરમાં ઠંડીનો ચમકારો, શુક્રવારથી હાડ થીજવતી ઠંડીઅંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાન
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે…
View More અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાનકચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ
સક્રિય સભ્ય નોંધણી પૂર્ણતાના આરે, ડિસેમ્બરમાં જિલ્લા તથા મંડલ સ્તરના સંગઠનની રચના અને જાન્યુઆરીમાં પાટીલના અનુગામીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ હવે બીજા તબક્કામાં…
View More ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખમોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડ
બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયો
જુનાગઢના ત્રણ શખ્સોની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી…
View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયોઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
દ્વારકા નજીક કૂવામાં ડૂબી જતા પ્રૌઢાએ દમ તોડયો દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં પોરબંદર તાલુકાના છાયા વિસ્તારમાં રહેતા રાણાભાઈ રાજશીભાઈ મહિડા…
View More ઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોતવાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો
અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર…
View More વાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો