પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર…
View More કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યાgujarat
વલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વડોદરા નજીક રેલવેમાં મુસાફરી દરમિયાન અલ્પદ્રષ્ટિ યુવાનની સાંકળથી ગળુ દબાવી હત્યા-લૂંટ કર્યાની કબૂલાત, સાયકો કિલરે કુલ છ લોથ ઢાળી વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી…
View More વલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં
પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજના મતો તોડી ભાજપને ફાયદો કરાવશે કે ત્રીજા પરિબળનો ઉદય કરશે? રાજકીય પંડિતોમાં તરેહતરેહના અનુમાનો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાંજૈનાચાર્ય ઉદયવલ્લભસૂરી મહારાજની PYS શૃંખલાનો એશિયા બુકમાં સમાવેશ
માઇક વગર હજારો યુવાનોને સંબોધન, 200 વ્યાખ્યાન-શિબિરો થકી 3000થી વધુ યુવાનો, બાળકો, વડીલોના જીવનમાં આમુલ પરિવર્તન, અગાઉ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ એનાયત કરવામા આવ્યો હતો…
View More જૈનાચાર્ય ઉદયવલ્લભસૂરી મહારાજની PYS શૃંખલાનો એશિયા બુકમાં સમાવેશસુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો
શારદાગામના યુવાનનું બાઇક પર જતા ગળું કપાયું હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા…
View More સુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધોITના દરોડામાં 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈ
મોરબી,અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા અને હિંમતનગરમાં એક સાથે તપાસ પૂર્ણ કરી દેવાતા તર્કવિતર્ક આવકવેરા વિભાગ દ્વારા મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પડ્યા હતા.મોરબીના તીર્થક ગ્રુપ…
View More ITના દરોડામાં 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈમૃતક વૃદ્ધાને જીવિત બતાવી કહ્યું, ઘરે લઇ જઇ સેવા કરો!
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો કિસ્સો, પતિ સ્ટ્રેચરમાં લઇને બહાર નીકળ્યા તો ખબર પડી કે, વૃદ્ધાનું મોત થયું છે! છાસવારે વિવાદોમાં રહેતી રાજકોટ સિવિલ…
View More મૃતક વૃદ્ધાને જીવિત બતાવી કહ્યું, ઘરે લઇ જઇ સેવા કરો!ધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોત
બાબરા તાલુકાના ચમારી ગામની ઘટના બાબરા તાલુકાના ચમારી ગામે વાડીના ધોરાયા માંથી પાણી પીતા ત્રણ સગી બહેનોને ઝેરી અરસ થઇ હતી અને ત્રણેયને સારવાર માટે…
View More ધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોતવેરા વિભાગનો સપાટો વધુ 4 મિલકત સીલ, 9 આસામીઓને જપ્તીની નોટિસ
સીલિંગથી બચવા 22 આસામીઓએ સ્થળ ઉપર 46.46 લાખનો વેરો ભરપાઇ ર્ક્યો મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મિલક્ત વેરા…
View More વેરા વિભાગનો સપાટો વધુ 4 મિલકત સીલ, 9 આસામીઓને જપ્તીની નોટિસસરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીં
રાજ્યવેરા નિરીક્ષકની 22મીએ લેવાનાર પરીક્ષામાં 31 ટકા ઉમેદવારો ઘટ્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા…
View More સરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીં