પ્રસંગમાંથી પરત આવી રહેલા દંપતીને રોંગ સાઈડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર – કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા આહીર પરિવારના દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના…
View More લીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુgujarat
વીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલો
હુમલાખોર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી વીરપુર નજીક પેટ્રોલપંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…
View More વીરપુર નજીક પેટ્રોલ પંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર હુમલોદ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યો
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર માછીમારો સામે કાર્યવાહી દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે રાજુ રવજીભાઈ સતવારા અને સીનુ મહારાજ નામના બે શખ્સો ઝઘડી રહ્યા…
View More દ્વારકામાં ગાળો બોલવાનીના પાડતા યુવાનને માર પડ્યોપડધરીમાં 1 લાખના દોઢ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વ્યાજખોરનો ત્રાસ
પડધરીના ગીતાનગરમાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને રૂપિયાની જરૂર પડતા પડધરીના વ્યાજખોર પાસેથી લીધેલ એક લાખ રૂપિયાનું મુદલ અને વ્યાજ સહિત…
View More પડધરીમાં 1 લાખના દોઢ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં વ્યાજખોરનો ત્રાસરાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાને માળિયા હાટીના સ્થિત સાસરિયાંનો ત્રાસ
રાજકોટના મારુતિનગર સોસાયટીમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર પરણીતાને જૂનાગઢના માળિયા હાટીના નજીક જાનુડા ગામના સાસરિયાઓ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવામાં આવતા આ મામલે રિસામણે આવેલી સોફ્ટવેર…
View More રાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પરિણીતાને માળિયા હાટીના સ્થિત સાસરિયાંનો ત્રાસરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં સમરસ પેનલનો વિજય
પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા.સેક્રેટરી, મહિલા અનામત અને કારોબારીના 7 હોદ્ા ઉપર સમરસ પેનલની જીત પ્રમુખ પદ પર એક્ટિવ પેનલના બકુલ રાજાણીની ટકકર છતા એક પણ…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં સમરસ પેનલનો વિજયસિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો ભાવિકો ઊમટશે
પાંચ દિવસીય મહોત્સવમાં 100 જેટલી સમિતિમાં 6000 સ્વયંસેવકોની ફોજ, 400 વીઘામાં પાર્કિંગ મહોત્સવમાં આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ-સલામતી સમિતિ કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા…
View More સિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો ભાવિકો ઊમટશેગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ
ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસો પેન્ડિંગ છે, જ્યારે ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) અને સંસદીય…
View More ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગલેન્ડ ગ્રેબિંગની કામગીરી ઠપ, પેન્ડિંગ કેસોનો ભરાવો
ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ એક્ટના કાયદાનો દૂર ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ગત તા. ૧૧ના રોજ હાઈકોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડયા બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં લેન્ડગ્રેબીંગની કામગીરીને…
View More લેન્ડ ગ્રેબિંગની કામગીરી ઠપ, પેન્ડિંગ કેસોનો ભરાવોE-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાં
રાજકોટ તા. ૨૦ રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ E-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ ૩૦ ટકા જેટલી જ પૂર્ણ…
View More E-KYCમાં કર્મચારીઓની ફોજ ઉતારવા છતાંય 30% કામગીરી, સૌથી ઓછી રાજકોટમાં