માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.…
View More માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોgujarat
વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલો
છોકરાના ઝઘડામાં પાડોશી મહિલાની આંખમાં મરચું છાંટી માર માર્યાની ફરિયાદ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પાડોશીઓના છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સારૂૂં નહીં લાગતા મહિલા…
View More વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલોગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયત
વહેલી સવારે બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગૃહમંત્રી અમીત શાહ નાં પુતળાનું દહન કરતા…
View More ગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયતઅજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર
આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા…
View More અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચારજાફરાબાદના લાઇટ હાઉસ રોડ પર ગટરના વહેતા ગંદા પાણી સામે તંત્રના આંખ આડા કાન
લોકોને ચાલવામાં ભારે હાલાકી: વહેલી તકે સફાઇ કરી પાણી બંધ કરાવવા માંગ લાઈટ હાઉસ ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતું દુર્ગંધ મારતું ગટરના…
View More જાફરાબાદના લાઇટ હાઉસ રોડ પર ગટરના વહેતા ગંદા પાણી સામે તંત્રના આંખ આડા કાનરાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દોડધામ
અમરેલીના રાજુલા જનરલ હોસ્પિટલમાં આઉટ સોર્સના 5 કર્મચારીને કોન્ટ્રાકટની પેઢી એલ.ઓ.સી. સિક્યુરિટી સર્વિસ દ્વારા છુટા કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. 40…
View More રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દોડધામસુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી
સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી ‘અમે માટી લીધી જ નથી’નો કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી…
View More સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહીDGP દ્વારા 5 પાંચ જિલ્લાના SPથી લઈ કોન્સ્ટેબલ સુધીના 41નું સન્માન
રાજ્યપોલીસ વડા વિકાસ સહાય ગઈકાલે રાજકોટ આવ્યા બાદ રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજી રાજકોટ રેન્જ આઈજીપી કચેરીના વાર્ષિક ઈન્ફેક્શન માટે ગયા હતા જ્યાં રેન્જ આઈજી અશોક…
View More DGP દ્વારા 5 પાંચ જિલ્લાના SPથી લઈ કોન્સ્ટેબલ સુધીના 41નું સન્માનસોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને માર
સોમનાથ સુરક્ષા ખાતે સભાખંડમાં ફરજ બજાવતા હિતેશ વશ્રમભાઈ સોલંકી ને આરતીનો સમય થયેલ હોય જેથી દર્શાનાર્થે આવતા લોકોને ચાલતા રહી આરતીના દર્શન કરવા જણાવતા હતા…
View More સોમનાથ મંદિરે દર્શન બાબતે સુરક્ષાકર્મીને મારજૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તી
વેરહાઉસમાં થયેલી ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ કબજે લેવા તજવીજ રમી ગેમમાં હારી જતા સુપરવાઇઝરે સુખપુર ગામે આવેલ વેરહાઉસમાંથી 4.02 લાખના ચણાની ચોરી કરી હોવાની…
View More જૂનાગઢના સુખપુરમાં સુપરવાઇઝર રમી ગેમમાં હારી જતા 4.02 લાખના ચણાની ચોરી કરી’તી