નાના પુત્રના લગ્ન સમયે જાહેર કરાયેલા 10,000 કરોડના દાનના ભાગ સ્વરૂપે 6000 કરોડ વાપરશે અદાણી ગ્રુપ માયો ક્લિનિક સાથે ભાગીદારીમાં આરોગ્ય માળખાગત સુવિધાઓ પર 6,000…
View More અમદાવાદ અને મુંબઇમાં 1000 બેડની બે હોસ્પિટલ, મેડિકલ કોલેજ બનાવશે અદાણીgujarat
પુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYC
રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ e-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ 40 ટકા જેટલી જ પૂર્ણ થઇ છે. શહેરમાં…
View More પુરવઠા વિભાગના ધમપછાડા છતાંય શહેરમાં 40 ટકા રેશનકાર્ડનું e-KYCસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડ
16 તારીખે રાજ્યના 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની યોજાનાર 1844 બેઠકોમાંથી 215 ભાજપે બિન હરીફ થઈ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડહેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસ
માત્ર દોઢ કલાકમાં હેલ્મેટ વગર કચેરીએ આવતા 231 કર્મચારીઓ દંડાયા પોલીસ કમિશનર, પોલીસ હેડકવાર્ટર, કલેકટર, બહુમાળી ભવન સહિતની કચેરીઓમાં સવારથી બપોર સુધી ખાસ ઝુંબેશ રાજ્યમાં…
View More હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ ઉપર તૂટી પડતી પોલીસરાજકોટથી ઉના, દીવ, વેરાવળ રૂટની એક્સપ્રેસ બસમાં બુકિંગ બંધ, એસી વોલ્વોમાં શરૂ રખાયું
ગુજરાત એસ.ટી અને રાજ્ય સરકાર મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા હંમેશા તત્પર છે. પરંતુ રાજકોટ ડેપો નો વહીવટ ઘણા સમયથી કથળી ગયો છે…
View More રાજકોટથી ઉના, દીવ, વેરાવળ રૂટની એક્સપ્રેસ બસમાં બુકિંગ બંધ, એસી વોલ્વોમાં શરૂ રખાયુંસાંઢિયા પુલ પાસે સ્લમ કવાર્ટર પાસે પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયો
શહેરના રૂૂખડિયાપરા વિસ્તારમાં મહિલાના ઘર પર સોડા બોટલોના ઘા કર્યા બાદ આરોપીને પકડવા પ્ર.નગરના બે પોલીસમેન સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર જતા અહીં કુખ્યાત માજીદ…
View More સાંઢિયા પુલ પાસે સ્લમ કવાર્ટર પાસે પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયોટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાન
સતત ભારે ધસારો હોવા છતાં, ભારતીય રેલ્વે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને લાવવા અને તેમના ઘરે પરત લઈ જઈને તેમની સેવા કરવા યુદ્ધના ધોરણે કામ…
View More ટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાનગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા રૂા.200 કરોડ સુધીની સબસિડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (2025-30)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યુ હતુ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી…
View More ગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા રૂા.200 કરોડ સુધીની સબસિડીબહેનના પ્રેમીની હત્યા કરનાર સગા બે ભાઈને જન્મટીપ
શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે આધેડ પ્રેમીકાને મળવા માયાણી આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે ગયા હતાં ત્યારે પ્રેમીકાના સગા બે ભાઈઓ જોઈ જતાં આધેડ ઉપર લાકડી અને…
View More બહેનના પ્રેમીની હત્યા કરનાર સગા બે ભાઈને જન્મટીપલાખાજીરાજ રોડ સુપર માર્કેટના પાર્કિગમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, એક ઝડપાયો
રાજકોટ શહેરમા દારૂની હેરાફેરી વધતી જાય છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે લાખાજીરાજ રોડ પર આવેલા તાજાવાલા સુપર માર્કેટના પાર્કીંગમા દારૂનુ કટીંગ ચાલતુ હોવાની બાતમીને આધારે…
View More લાખાજીરાજ રોડ સુપર માર્કેટના પાર્કિગમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, એક ઝડપાયો