આંગળીથી કપચી ઉખડી જાય છે, એક વરસાદમાં રોડ ધોવાઇ જવાની ભીતિ જયાંથી રોજના બે હજારથી વધુ વાહન પસાર થાય છે ત્યાં અપૂરતો ડામર અને…
View More જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર રોડની ગુણવત્તામાં પોલંપોલનો આક્ષેપgujarat
જસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોત
જસદણના ભાડલા ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને ભાડલા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતા ડ્રાઇવિંગ પરનો…
View More જસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોતરાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
રાપર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો…
View More રાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોહાઉસિંગ સોસાયટીઓની ટ્રાન્સફર ફીમાં બેફામ વસૂલીને બ્રેક
ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીમાં ઘર વેચવું કે વારસામાં મેળવવું હવે વધુ પારદર્શક અને કોસ્ટ ઇફેક્ટિવ બનશે, કારણ કે રાજ્ય સરકારે ટ્રાન્સફર ફી મર્યાદિત કરી છે અને…
View More હાઉસિંગ સોસાયટીઓની ટ્રાન્સફર ફીમાં બેફામ વસૂલીને બ્રેકભાવનગર નાયબ ખેતી નિયામકની ગેરકાયદે ખાતર ઉત્પાદન કરતા ત્રણ એકમ સામે કાર્યવાહી
ભાવનગર જિલ્લાના બે અને મહારાષ્ટ્રના પુણા શહેરના એક એકમનો સમાવેશ ભાવનગર શહેરના નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીના અધિકારીએ ગેરકાયદે રાસાયણિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતા…
View More ભાવનગર નાયબ ખેતી નિયામકની ગેરકાયદે ખાતર ઉત્પાદન કરતા ત્રણ એકમ સામે કાર્યવાહીબોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યા
બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને…
View More બોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યાઉપલેટાના ડુમિયાણી પાસે બે વાહન સામસામે અથડાતાં બે વ્યક્તિને ઈજાગ્રસ્ત
રોંગ સાઈડમાં આવી રહેલ ઈકોચાલક સહિત બે વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત ઉપલેટાના ડુમિયાણી અને સુપેડી વચ્ચે બે વાહન સામસામે અથડાતા ઈકો ગાડી અને છોટા હાથી ટેમ્પો…
View More ઉપલેટાના ડુમિયાણી પાસે બે વાહન સામસામે અથડાતાં બે વ્યક્તિને ઈજાગ્રસ્તઅમરેલીના પૂર્વ સાંસદ કાછડિયાની કાર પર ગેરકાયદે ‘સાંસદ’ની પ્લેટ હટાવવા આરટીઓમાં રજૂઆત
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુદ્ધ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ આરટીઓમાં ફરિયાદ નોંધાવી છે. કાછડીયા હાલમાં સાંસદ ન હોવા છતાં તેમની કાર (GJ 14 BG…
View More અમરેલીના પૂર્વ સાંસદ કાછડિયાની કાર પર ગેરકાયદે ‘સાંસદ’ની પ્લેટ હટાવવા આરટીઓમાં રજૂઆતસોમનાથ: પૂર્વ સાંસદે કલેક્ટરને મહમદ ગઝની કહેતા આક્રોશ
પ્રભાસપાટણ સોમનાથ ના હિંદુ સમાજે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને આવેદન આપી દિનુ સોલંકી સામે કાર્યવાહીની માંગ કરી તાજેતરમાં માં ભાજપના પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી દ્વારા કોડીનાર ખાતે એક…
View More સોમનાથ: પૂર્વ સાંસદે કલેક્ટરને મહમદ ગઝની કહેતા આક્રોશગોંડલના બાલાશ્રમમાં પાંચ દીકરીઓના લગ્ન શાહી ઠાઠમાઠ સાથે સંપન્ન
દીકરીઓનાં ક્ધયાદાન ઉદ્યોગપતિઓએ આપ્યાઅ: નગરજનોએ ભીની આંખે દીકરીઓને વળાવી ગોંડલ નાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓ નાં યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ…
View More ગોંડલના બાલાશ્રમમાં પાંચ દીકરીઓના લગ્ન શાહી ઠાઠમાઠ સાથે સંપન્ન