શહેરના વિસીપરામાં આવેલ સ્મશાન પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ…
View More મોરબીમાંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઝડપાયોgujarat
દ્વારકાધીશ મંદિરમાં રિલ્સ બનાવાનો સિલસિલો યથાવત
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર અંદર અવાર નવાર લોકો મોબાઈલ લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેટ પ્લસ સુરક્ષા ધરાવતું…
View More દ્વારકાધીશ મંદિરમાં રિલ્સ બનાવાનો સિલસિલો યથાવતરાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધ
રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકાની નવી બોડી આવ્યા પછી કામ તો ઝડપી શરૂૂ થયા પરંતુ કોન્ટ્રાક્ટરને કામ કેમ કરવું તે જ ખબર નથી પડતી અને…
View More રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધરાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત
રાજુલા સાવરકુંડલા રોડ ઉપર આવેલ ઝાપોદર ગામ નજીક ઝાપોદર અને આગરીયા ગામની વચ્ચે મોટરસાયકલ અને ફોરવીલ કેરી ગાડી વચ્ચે અકસ્માત થયો જેમાં મોટરસાયકલ સવાર…
View More રાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો નજીકનો વિસ્તાર પ્રતિબંધિત
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-2025ની પરીક્ષા તા.12/04/2025ને શનિવારના રોજ સવારના 11:00 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. જે પરીક્ષા કેન્દ્રો તથા તેની…
View More ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો નજીકનો વિસ્તાર પ્રતિબંધિતરાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ શખ્સોને ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી ઈગૠ રીક્ષા…
View More રાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇકાલાવડના પાતામેઘપરમાં ગૌચરમાં પેશકદમી
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામે ભુમાફીયા તત્વો દ્રારા ગુંડાગીરીથી સરકારી અને ગૌચરની જમીનમાં પેશકદમીથી પાકો કુવો , બિનકાયદેસર વીજ કનેકશન , ચેકડેમ , બંગલો…
View More કાલાવડના પાતામેઘપરમાં ગૌચરમાં પેશકદમીમાલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ તરફથી આવતી એક કારમાંથી બે લાખથી વધુનો દારૂૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઇ બુટલેગરે કાર ભગાવી…
View More માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયોરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્ય ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારોપાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલ
પાટડીમાં ગેનીબેન ઠાકોર પર વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હલ્લાબોલ સાથે રસ્તા રોકો આંદોલન…
View More પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલ