કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી…
View More મનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસgujarat
મનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના 137 આવાસો માટે કુલ-1744 તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે કુલ-1804 ફોર્મ ભરાયા…
View More મનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલોમનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ
ગાંધીજીના નામે ચાલતી ગરીબોની રોજગાર યોજનામાં 71 કરોડનું કૌભાંડ, 35 એજન્સીઓના કાળા હાથ તત્કાલિન ટીડીઓની પણ ધરપકડથી ખળભળાટ, મંત્રીનો અન્ય પુત્ર નાસી છૂટતા શોધખોળ ગુજરાતભરમાં…
View More મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડખંભાળિયા વિસ્તારમાં રાત્રે ચમકતી વસ્તુ દેખાતા કુતૂહલ સર્જાયું
પોલીસને જાણ કરાતા દોડધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોઈ ચમકતી વસ્તુ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ લાગણી હતી. આ…
View More ખંભાળિયા વિસ્તારમાં રાત્રે ચમકતી વસ્તુ દેખાતા કુતૂહલ સર્જાયુંસામખીયાળીમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ -હત્યા કરનારને આજીવન કેદની સજા
છ વર્ષની માસુમ બાળકી સાથે બનેલી ઘટનામાં ભચાઉ પોકસો કોર્ટ ફટકારી ધાક બેસાડતી સજા ભચાઉની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં 6 વર્ષીય…
View More સામખીયાળીમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ -હત્યા કરનારને આજીવન કેદની સજાસા.કુંડલામાં રોડ પર આડેધડ ખોદાયેલ ખાડામાં બાઈક ખાબકતા આધેડનું મોત
સાવરકુંડલા માં અમરેલી રોડ પર પ્રવેશ દ્વાર પાસે ગત રાત્રે અમરેલી થીપોતાના બાઈક પર સાવરકુંડલા તરફ આવી રહેલા સાવરકુંડલાના આધેડ રામજીભાઈ મોહનભાઈ પાથર ઉંમર વર્ષ…
View More સા.કુંડલામાં રોડ પર આડેધડ ખોદાયેલ ખાડામાં બાઈક ખાબકતા આધેડનું મોત476 કેબિન 10 માળનું ક્રુઝ અલંગમાં લાંગર્યું
મંદીના માહોલમાં મોટુ જહાજ ભાંગવા આવતા આશાનું કિરણ જાગ્યું અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં વ્યાપેલી મહામંદીની વચ્ચે લકઝરિયસ ક્રુઝ શિપ ભંગાણાર્થે આવી પહોંચ્યુ છે. આ જહાજ…
View More 476 કેબિન 10 માળનું ક્રુઝ અલંગમાં લાંગર્યુંહરિભાઈ ચૌધરી બાદ બળદેવજી ઠાકોરની પણ GPSCમાં અન્યાયની ફરિયાદ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા અન્યાયનો દાવો કરતો અંજના ચૌધરી સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. હવે ઠાકોર સમાજના નેતા અને કલોલના…
View More હરિભાઈ ચૌધરી બાદ બળદેવજી ઠાકોરની પણ GPSCમાં અન્યાયની ફરિયાદજૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસ
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર મહિલાની ભાવનગરનો પૂર્વ પ્રેમી અને અજાણ્યા શખ્સ છરીનાં ઘા મારી હત્યાની કોશિષ કરી નાસી ગયા હતા.…
View More જૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસજેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ
નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં…
View More જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ