નિવૃત્ત કર્મચારીઓની જગ્યા ભરવા અને નવા સેટઅપ માટે ત્રણ વર્ષમાં 1966 જગ્યાઓ ભરાઈ રાજકોટ મહાનગરપાલિકાની હદ વધવાની સાથો સાથ દરેક વિભાગમાં અધિકારીઓને કર્મચારીઓની વધુને વધુ…
View More આમાં કામ ક્યાંથી થાય: મનપામાં વર્ગ-1 સહિત 1018 જગ્યા ખાલીgujarat
બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા BSFની કાર્યવાહી
જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ છે. ત્યારે બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેના…
View More બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા BSFની કાર્યવાહીચાર વર્ષની બાળકી રમતા રમતા ટ્રેકટરની ટ્રોલી પરથી પટકાતા મોત
ચોટીલાના મેવાસા ગામની ઘટના: બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ પણ જીવ ન બચ્યો ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી સંધ્યા ટાણે…
View More ચાર વર્ષની બાળકી રમતા રમતા ટ્રેકટરની ટ્રોલી પરથી પટકાતા મોતસિંહના પણ ટોળા હોય…
કહેવત છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સિંહની વસતી જ એટલી થઇ ગઇ છે કે, સિંહ પણ ટોળામાં જોવા મળે છે. ભાવનગરના…
View More સિંહના પણ ટોળા હોય…અમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતા
મોટા ટ્રાવલને સફળતા, 70 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપી દરરોજ 50000 લીટર ઇથેનોલ બનાવશે તમે જે દૂધ પીઓ છો તે ટૂંક સમયમાં તમારી કારને પણ ઇંધણ…
View More અમુલને છાશમાંથી બાયો ઇથેનોલ બનાવવામાં સફળતાનસેડી પતિએ ઝેરી દવાનો ટેસ્ટ કરવાનું કહેતા પત્નીએ નશાની હાલતમાં પી લીધી
દારૂની કુટેવના કારણે અનેક લોકો નશામાં આત્મહત્યા અને જવલનશીલ પ્રવાહી પી લેતાં હોવાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ગોંડલના…
View More નસેડી પતિએ ઝેરી દવાનો ટેસ્ટ કરવાનું કહેતા પત્નીએ નશાની હાલતમાં પી લીધીપોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ
જૂનાગઢના રત્ન કલાકાર સહિત 10 લોકો ભોગ બન્યા: આરોપી પોસ્ટ ઓફીસનો સસ્પેન્ડેડ કર્મચારી નીકળ્યો ! જૂનાગઢ શહેરનાં મધુરમનાં રત્ન કલાકારની જનકપુરી સોસાયટીના શખ્સ સામે ફરિયાદ…
View More પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇગુજરાત પરથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રમાં ભટકાઇને ખત્મ
સવારે 5:30 કલાકે રત્નાગીરીથી 40 કિ.મી. દૂર કેન્દ્રિત, ઉત્તર તરફ આગળ વધવાની જગ્યાએ જમીન તરફ ફંટાયું અરબ સાગરમા ઉદભવેલા ડીપ ડીપ્રેશન હવે ઉતરની બાજુએ ગુજરાત…
View More ગુજરાત પરથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રમાં ભટકાઇને ખત્મમોરબીના ફાટસર ગામે યુવાનનો આપઘાત
મચ્છુ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને…
View More મોરબીના ફાટસર ગામે યુવાનનો આપઘાતહિટ એન્ડ રન : બસમાંથી ઉતરેલા પ્રૌઢને અજાણ્યા કારચાલકે ઉલાળતાં મોત
જામજોધપુરના જામવાડીની ઘટના : રાજકોટથી ઘરે પરત ફરતી વખતતે કાળ ખેંચી ગયો જામજોધપુરના જામવાડીમાં રહેતા પ્રૌઢ રાજકોટથી બસમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે…
View More હિટ એન્ડ રન : બસમાંથી ઉતરેલા પ્રૌઢને અજાણ્યા કારચાલકે ઉલાળતાં મોત