સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસુમ બાળકને ફાડી ખાધો

શ્રમિક પરિવારના પાંચ વર્ષના દીકરાને સિંહ વાડીથી 200 મીટર દૂર ઢસડી ઝાડીમાં લઇ ગયો, માત્ર ખોપરી જ હાથ લાગી સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર…

View More સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસુમ બાળકને ફાડી ખાધો

સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…

View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન

અમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ

અમેરિકામા મોરારિબાપુ રામકથાનું સનાતન રસપાન કરાવશે. દક્ષિણ અમેરિકાના આર્કાન્સામાં આગામી શનિવારથી ભાવિક શ્રોતાઓને લાભ મળશે. વિદેશની ધરતી અમેરિકામાં સનાતન ધર્મની ગાથા રામકથાનું આયોજન થયું છે.…

View More અમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ

મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો

મોરબીના વિસીપરામાં રાત્રીના એક ઇસમેં દારૂૂના નશામાં બોલાચાલી કર્યા બાદ 10 જેટલા ઈસમો હથિયાર લઈને ધસી ગયા હતા પરિવારના સભ્યો પર હુમલો કરી દેતા એક…

View More મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો

ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

ઇસ્કોન મંદિરનું આયોજન, 32 ફુટ ઉંચા ગગનચુંબી રથમાં ભગવાન નગરદર્શને નીકળશે ભાવનગર લીલા સર્કલ સીદસર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા…

View More ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

NDRF, SDRFની ટીમો તૈનાત, 4થી 8 ઇંચ વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી શકે છે! ભારતીય હવામાન વિભાગ…

View More જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત

આધુનીક યુગમાં મોબાઇલનું વળગણ વધી રહ્યુ છે. વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓ ઉપર મોબાઇલની નકારત્મ અસરો પડી રહી છે. મોબાઇલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ…

View More મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત

કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયા

ગેનીબેન ઠાકોર પણ દાવેદાર, અમિત ચાવડા પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા? કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની…

View More કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયા

રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજય

ગોંડલના રાજકારણમાં વધુ એક નવા ચહેરાનો ઉદય થયો છે. રીબડામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગ્રામ પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી જીતીને…

View More રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજય

મુલાકાતી ડોકટરો-નિષ્ણાતોના માનદ વેતનમાં વધારો

તબીબી સાધનો ખરીદવાની રકમમાં પણ વધારો, આરોગ્ય સેવા વધુ મજબૂત બનાવવા રાજય સરકારના પ્રયાસો રાજ્ય સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓમાં સેવા આપતા ખાનગી મુલાકાતી નિષ્ણાત ડોકટરો…

View More મુલાકાતી ડોકટરો-નિષ્ણાતોના માનદ વેતનમાં વધારો